ETV Bharat / bharat

જવાનોની શહીદી પર CRPFનું ટ્વિટ, કહ્યું- ન ભૂલીશું, ન છોડીશું

અમદાવાદ: જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈને સમગ્ર દેશ ગુસ્સામાં છે, ત્યારે દેશના દરેક વ્યક્તિ આ આતંકી હુમલાનો બદલો લેવાની વાત કરી રહ્યું છે. શુક્રવારે CRPFના ટ્વિટર એકાઉન્ટથી એક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે. આ ટ્વીટ દેશની જનતાને હિંમત આપી રહ્યું છે.

Jammu Kashmir
author img

By

Published : Feb 15, 2019, 10:29 PM IST

આ ઘાતકી હુમલાની આગમાં સમગ્ર દેશના લોકો બળી રહ્યાં છે. આ હુમલાને લઈને જેટલો ગુસ્સો દેશની જનતામાં છે, તેનાથી બે ગણો વધારે ગુસ્સો દેશના સૈન્યમાં પ્રગટી રહ્યો છે

  • WE WILL NOT FORGET, WE WILL NOT FORGIVE:We salute our martyrs of Pulwama attack and stand with the families of our martyr brothers. This heinous attack will be avenged. pic.twitter.com/jRqKCcW7u8

    — 🇮🇳CRPF🇮🇳 (@crpfindia) February 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
.
undefined

CRPFના ટ્વિટર એકાઉન્ટથી એક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે. આ ટ્વીટ દેશની જનતાને હિંમત આપી રહ્યું છે. CRPFએ ટ્વીટમાં કહ્યું કે, આ હુમલાનો બદલો ચોક્કસપણે લેશે.

Intro:Body:

CRPF tweet on the personnel martyred

જવાનોની શહીદી પર CRPFનું ટ્વિટ, કહ્યું- ન ભૂલીશું, ન છોડીશું 

અમદાવાદ: જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈને સમગ્ર દેશ ગુસ્સામાં છે, ત્યારે દેશના દરેક વ્યક્તિ આ આતંકી હુમલાનો બદલો લેવાની વાત કરી રહ્યું છે. શુક્રવારે CRPFના ટ્વિટર એકાઉન્ટથી એક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે. આ ટ્વીટ દેશની જનતાને હિંમત આપી રહ્યું છે.

આ ઘાતકી હુમલાની આગમાં સમગ્ર દેશના લોકો બળી રહ્યાં છે. આ હુમલાને લઈને જેટલો ગુસ્સો દેશની જનતામાં છે, તેનાથી બે ગણો વધારે ગુસ્સો દેશના સૈન્યમાં પ્રગટી રહ્યો છે. 

CRPFના ટ્વિટર એકાઉન્ટથી એક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે. આ ટ્વીટ દેશની જનતાને હિંમત આપી રહ્યું છે. CRPFએ ટ્વીટમાં કહ્યું કે, આ હુમલાનો બદલો ચોક્કસપણે લેશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.