નવી દિલ્હી : ભારતમાં કોરોના સંક્રમણના કારણે મૃત્યુઆંકની સંખ્યા 95,542 સુધી પહોંચી છે. આ સિવાય છેલ્લા 24 કલાકમાં 82,170 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 1,039થી વધુ લોકોના મોત થયા છે. સંક્રમણના એક્ટિવ કેસનો આંકડો 9,62,640 પર પહોંચ્યો છે. ભારતમાં કોરોના કુલ કેસ 60,74,703 થયા છે. કોરોનાથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 5,01,6521 થઈ છે.
કોરોના પ્રભાવિત રાજ્યોની સ્થિતિ
રાજ્ય | કુલ આંકડો |
મહારાષ્ટ્ર | 13,21,176 |
આંધપ્રદેશ | 6,68,751 |
તમિલનાડુ | 5,75,017 |
કર્ણાટક | 5,66,023 |
ઉત્તર પ્રદેશ | 3,82,835 |
સૌથી વધુ કોરોનાથી મૃત્યુઆંક
રાજ્ય | કુલ આંકડો |
મહારાષ્ટ્ર | 35,191 |
તમિલનાડુ | 9,233 |
કર્ણાટક | 8,503 |
આંધ્રપ્રદેશ | 5,663 |
ઉત્તરપ્રદેશ | 5,517 |