ETV Bharat / bharat

ઈન્ડિયા કોરોના અપડેટઃ કુલ કેસ 27 લાખથી વધુ, કુલ મૃત્યુઆંક 51,797

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ચોમાસાની ઋતુ દરમિયાન નાગરિકોને સાવચેતી રાખવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે, આ એ સમય છે જ્યારે વાઈરલ રોગો વધુ થાય છે. દેશભરમાં કોવિડ-19ના કુલ 27 લાખથી વધુ કેસ નોંધાયા છે. કુલ મૃત્યુઆંક 51,797 પર પહોંચ્યો છે.

covid-19-news-from-across-the-nation
ઈન્ડિયા કોરોના અપડેટ
author img

By

Published : Aug 18, 2020, 10:35 PM IST

હૈદરાબાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ચોમાસાની ઋતુ દરમિયાન નાગરિકોને સાવચેતી રાખવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે, આ એ સમય છે જ્યારે વાઈરલ રોગો વધુ થાય છે. દેશભરમાં કોવિડ-19ના કુલ 27 લાખથી વધુ કેસ નોંધાયા છે. કુલ મૃત્યુઆંક 51,797 પર પહોંચ્યો છે.

covid-19-news-from-across-the-nation
ઈન્ડિયા કોરોના અપડેટ

દિલ્હી

  • દક્ષિણ ઝોનના પોલીસ કંટ્રોલરૂમ (પીસીઆર) દિલ્હીના એક પોલીસ ઇન્સ્પેક્ટર મંગળવારે કોરોના વાઈરસથી મૃત્યુ પામ્યા હતા.
  • તે 16મા દિલ્હી પોલીસ કર્મચારી હતા જેઓ કોરોના વાઈરસથી મૃત્યુ પામ્યા હતા.
  • દિલ્હીના આરોગ્યપ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે, સીરો સર્વેને કારણે 22 ટકા કોરોનાથી સંક્રમિત દર્દીઓને ઓળખવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર

  • રાજ્યમાં કોવિડ-19 કેસનો કુલ આંકડો 6 લાખને પાર પહોંચ્યો છે.
  • આ આંકડો સાઉથ આફ્રિકા કરતાં પણ વધારે છે. સાઉથ આફ્રિકામાં કોરોના કેસનો કુલ આંકડો 5 લાખ 89 હજારથી વધુ છે.

બિહાર

  • છેલ્લા 24 કલાકમાં 3257 કેસ નોંધાયા છે.
  • 368 કેસ રાજધાની પટનામાંથી નોંધાયા હતા.

કર્ણાટક

  • બેંગલુરુના હેડક્વાર્ટર બાયકોન લિમિટેડના કારોબારી અધ્યક્ષ કિરણ મઝુમદાર-શોએ સોમવારે રાત્રે કહ્યું કે, તેમનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

ઉત્તર પ્રદેશ

  • ઉત્તર પ્રદેશ વિધાનસભાના ચોમાસું સત્ર શરૂ થવાના 2 દિવસ બાકી છે, ત્યારે સુરક્ષા કર્મચારીઓ સહિત ધારાસભ્યના 24 સ્ટાફ સભ્યોને કોવિડ-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

ઓડિશા

  • કોવિડ-19 વિશે જાગૃતિ ફેલાવવા કોવિડ સચેતક અને યુવાનો સામુદાયિક સ્તરે પ્રશંસનીય કામગીરી કરી રહ્યાં છે.
  • 120 લીડરને ગ્લોવ્સ, સેનિટાઇઝર અને માસ્ક ઉપરાંત થર્મલ સ્કેનર્સ અને પલ્સ ઓક્સિમીટરવાળી ક્ટિ આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.