ETV Bharat / bharat

COVID-19: રાહત પેકેજની માગ વચ્ચે લોકસભામાં ચર્ચા વિના જ બજેટ મંજૂર - Finance Minister Nirmala Sitharaman

લોકસભામાં આજે બજેટ રજૂ થયુ હતું. કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરી અને ડીએમકેના સભ્ય ટી.આર.બાલુએ વૈશ્વિક રોગચાળાને પહોંચી વળવા રાહત પેકેજની જાહેરાત કરવાની માગ કરી હતી. આ સાથે બીજી કોઈ પણ ચર્ચા વગર બજેટ મંજૂર કરાયુ હતું.

a
COVID-19: રાહત પેકેજની માગ વચ્ચે લોકસભમાં ચર્ચા વિના જ બજેટ મંજૂર
author img

By

Published : Mar 23, 2020, 7:09 PM IST

નવી દિલ્હીઃ લોકસભામાં સોમવારે બજેટ મંજૂર થયુ હતું. કોરોનાના પગલે લોકસભામાં કોઈ પણ બીલ પર ચર્ચા કર્યા વગર સર્વાનુમતે બજેટ પસાર થયુ હતું.

  • I welcome the indication that the FM @nsitharaman will announce relief measures in the Lok Sabha today.

    The relief measures should include:

    1. Doubling PM-KISAN subsidy and bringing Tenant farmers within the scheme

    2. Deferring tax payment dates

    — P. Chidambaram (@PChidambaram_IN) March 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ બિલ, જેને 2020-21નું બજેટ પણ કહેવામાં આવે છે, કેન્દ્ર સરકારને આગામી મહિનાથી શરૂ થતા નાણાકીય વર્ષ માટે ખર્ચ કરવાની સત્તા આપે છે. આ બજેટ મંજૂર કર્યા બાદ સત્રને અનિશ્ચિતકાળ માતે મૂલતવી કરાયુ છે.

  • 6. Guarantees and fiscal incentives to employers who will maintain current levels of employment and wages.@narendramodi

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.