હૈદરાબાદ: આજે 21 દિવસીય દેશવ્યાપી લોકડાઉનનો પાંચમો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આ રોગ સામે લડવામાં મદદ માટે ફંડમાં દાન કરવાની હાકલ કરી હતી.
![COVID-19: CBSEના કર્મચારીઓએ PM કેર ફંડમાં 21,00,000 રૂપિયાનું દાન આપ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6580419_nppa.jpg)
![COVID-19: CBSEના કર્મચારીઓએ PM કેર ફંડમાં 21,00,000 રૂપિયાનું દાન આપ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6580419_cbse.jpg)
વૈશ્વિક અર્થવ્યવસ્થા પર મોટો પ્રભાવ પાડતા આ મહામારી 190 દેશોમાં ફેલાઇ છે. વલ્ડોમીટર મુજબ, 29 માર્ચે સવારે 08:06 સુધી વિશ્વભરમાં 663, કોરોના વાઇરસના 740 કેસ નોંધાયા છે, જેમાં 30, 879 લોકોનાં મોત્યું થયા છે.