નવી દિલ્હી : આજે દેશ કોરોના રોગચાળા સામે લડી રહ્યો છે. ત્યારે આ રોગચાળો ફેલાતો અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન લાગૂ છે. જેથી મજૂર વર્ગ સંપૂર્ણ રીતે બેકાર બની ગયો છે. આ જ સમયે દેશની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે. દેશની અર્થવ્યવસ્થા સુધારવા અને વિદેશી કંપનીઓને આકર્ષવા માટે ઘણા રાજ્યોએ રાજ્યમાંથી મજૂર કાયદામાં સુધારા કર્યાં છે.
-
अनेक राज्यों द्वारा श्रमकानूनों में संशोधन किया जा रहा है। हम कोरोना के खिलाफ मिलकर संघर्ष कर रहे हैं, लेकिन यह मानवाधिकारों को रौंदने, असुरक्षित कार्यस्थलों की अनुमति, श्रमिकों के शोषण और उनकी आवाज दबाने का बहाना नहीं हो सकता। इन मूलभूत सिद्धांतों पर कोई समझौता नहीं हो सकता।
— Rahul Gandhi (@RahulGandhi) May 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">अनेक राज्यों द्वारा श्रमकानूनों में संशोधन किया जा रहा है। हम कोरोना के खिलाफ मिलकर संघर्ष कर रहे हैं, लेकिन यह मानवाधिकारों को रौंदने, असुरक्षित कार्यस्थलों की अनुमति, श्रमिकों के शोषण और उनकी आवाज दबाने का बहाना नहीं हो सकता। इन मूलभूत सिद्धांतों पर कोई समझौता नहीं हो सकता।
— Rahul Gandhi (@RahulGandhi) May 11, 2020अनेक राज्यों द्वारा श्रमकानूनों में संशोधन किया जा रहा है। हम कोरोना के खिलाफ मिलकर संघर्ष कर रहे हैं, लेकिन यह मानवाधिकारों को रौंदने, असुरक्षित कार्यस्थलों की अनुमति, श्रमिकों के शोषण और उनकी आवाज दबाने का बहाना नहीं हो सकता। इन मूलभूत सिद्धांतों पर कोई समझौता नहीं हो सकता।
— Rahul Gandhi (@RahulGandhi) May 11, 2020
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મજૂર કાયદામાં થયેલા સુધારાની ટીકા કરતા કહ્યું કે, કોરોના સંકટ કામદારોનું શોષણ કરવા અને તેમનો અવાજ દબાવવાનું બહાનું હોઈ શકે નહીં. રાહુલ ગાંધીએ સોમવારે ટ્વીટ કર્યું કે, 'ઘણા રાજ્યો મજૂર કાયદામાં સુધારો કરી રહ્યાં છે. જો કે, કોરોના સામેની લડાઈના નામે મજૂરોના માનવાધિકારને કચડી નાખવામાં આવી રહ્યો છે. અસુરક્ષિત કાર્યસ્થળને મંજૂરી આપવામાં આવી રહી છે.
-
In the name of economic revival and stimulus, it will be dangerous and disastrous to loosen labour, land and environmental laws & regulations as the Modi govt is planning.
— Jairam Ramesh (@Jairam_Ramesh) May 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
The first steps have already been taken. This is a quack remedy like demonetisation!
">In the name of economic revival and stimulus, it will be dangerous and disastrous to loosen labour, land and environmental laws & regulations as the Modi govt is planning.
— Jairam Ramesh (@Jairam_Ramesh) May 11, 2020
The first steps have already been taken. This is a quack remedy like demonetisation!In the name of economic revival and stimulus, it will be dangerous and disastrous to loosen labour, land and environmental laws & regulations as the Modi govt is planning.
— Jairam Ramesh (@Jairam_Ramesh) May 11, 2020
The first steps have already been taken. This is a quack remedy like demonetisation!
રાહુલે કહ્યું કે, કામદારોનું શોષણ કરવા અને તેમનો અવાજ દબાવવા કોરોના સંકટ બહાનું હોઈ શકે નહીં. આ માટે મૂળ સિદ્ધાંતો અંગે શ્રમીકો સાથે કોઈ સમજૂતી ન થઈ શકે.
મહત્ત્વનું છે કે, દેશમાં ઘણા રાજ્યોએ કામદારો માટેના કામના સમયને આઠ કલાકથી વધારીને 12 કલાક કર્યા છે. જેથી કોંગ્રેસ નેતા છેલ્લા ઘણા દિવસોથી મજૂર કાયદામાં ફેરફારનો વિરોધ કરી રહ્યાં છે.