ETV Bharat / bharat

ભારતમાં કોરોનાઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 60,963 નવા કેસ, 834ના મોત

author img

By

Published : Aug 12, 2020, 11:55 AM IST

કોરોના વાઈરસના સંક્રમણના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકના વાત કરીએ તો દેશમાં કોરોના 60,963 નવા કેસ નોંધાયા છે અને 834 લોકોના મોત થયા છે.

COVID
કોરોના વાઈરસ

નવી દિલ્હી: ભારતમાં કોરોનાનો કુલ આંકડો 23,29,639 થયો છે. જેમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 6,43,948 છે. આ સાથે 16,39,600 કોરોના સંક્રમણથી સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાથી 46091 લોકોના મોત થયા છે.

  • કોરોનાથી સૌથી પ્રભાવિત 5 રાજ્ય

મહારાષ્ટ્ર: 4 ઓગ્સ્ટના સ્વાસ્થય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં કોરોનાની કુલ સંખ્યા 5,35,601 થઈ છે. રાજ્ય કોરોના મોત મામલે પણ પ્રથમ સ્થાને છે. જ્યાં કોરોનાથી 18,306 મોત થઈ ચૂક્યા છે.

તમિલનાડુ: મહારાષ્ટ્ર બાદ તમિલનાડુ કોરોના સંક્રમણ મામલે બીજા નંબરે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,08,649 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ 5,519ના મોત થયા છે.

આંધ્ર પ્રદેશ: રાજ્યમાં કોરોનાનો આંકડો 2,44,549 પર પહોંચ્યો છે અને 2,203 લોકોના મોત થયા છે. આંધ્રપ્રદેશ કોરોના સંક્રમણ મામલે દેશમાં ત્રીજા સ્થાને છે.

કર્ણાટક: રાજ્યમાં 1,88,611 કુલ કેસ નોંધાયા છે. કર્ણાટક મોત મામલે ચોથા સ્થાને છે. જ્યાં કુલ 3,398 મોત થયા છે.

દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણની ઝડપ ધીમી જોવા મળી રહી છે. દિલ્હીમાં કોરોનાના કુલ આંકડો 1,47,391 પર પહોંચ્યો છે. મૃત્યુઆંકની વાત કરવામાં આવે તો દેશમાં ત્રીજા સ્થાન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.