ETV Bharat / bharat

કોરોના ઈફેક્ટ : તિહાડ જેલમાં કેદીઓની સંખ્યામાં ઘટાડો કરાયો

તિહાડ જેલમાં કોરોના સંક્રમણની વધતી અસરને રોકવા માટે કેદીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. અદાલતે કેદીઓનીઓની સંખ્યા ઘટાડવા માટે કેદીઓને જામીન અને પેરોલ આપવાનું પણ શરૂ કરી દીધું છે.

delhi
delhi
author img

By

Published : Jun 9, 2020, 2:53 PM IST

નવી દિલ્હીઃ કોરોના વાઈરસના કારણે જેલના કેદીઓની સંખ્યામાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. 2019ના ડિસેમ્બર મહીનામાં જેલના કેદીઓની સંખ્યા 18,000 હતી. જે હાલ ઘટીને 13 હજાર થઈ ગઈ છે.

ક્ષમતા કરતાં વધુ કેદીઓને જેલમાં રખાયા હતા

જેલમાંથી મળેલી જાણકારી અનુસાર, સમયની સાથે કેદીઓની સંખ્યામાં આનાથી પણ વધારે ઘટાડો થઈ શકે છે. કારણ કે, કોરોના સંક્રમણની અસર સતત વધી રહી છે. ઉલ્લેખનીય છે કે, તિહાડ જેલાં 10 હજાર કેદીઓને રાખવાની ક્ષમતા છે. પરંતુ ડિસેમ્બર મહિનામાં જેલમાં 18000થી વધુ કેદી હતા. જેને લઈને જેલ પ્રશાસન ખૂબ ચિંતામાં હતું.

કોરોના રોગચાળાને કારણે કેદીઓને છોડવાનો લેવાયો નિર્ણય

રાજધાની દિલ્હીમાં કોરોના વાઈરસના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને અદાલતે કેદીઓનીઓની સંખ્યા ઘટાડવા માટે કેદીઓને જામીન અને પેરોલ આપવાનું પણ શરૂ કર્યુ હતું.

કેદીઓની સંખ્યા 18000થી ઘટીને 13700એ પહોંચી

મળતી માહિતી અનુસાર, તિહાડ જેલમાં સતત જેલના કેદીઓની સંખ્યા ઘટી રહી હતી. જેલમાં લગભગ 13700 કેદી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.