લોકસભામાં જ્યારે મહિલા સાંસદો રાહુલ ગાંધી પાસે માફી માગવાની વાત કરી રહ્યા હતા, તે જ સમયે ભાજપના સાંસદ સંજય જયસ્વાલે ચાણક્યને કોટ કરતા જણાવ્યું કે, વિદેશી માતાનું સંતાન ક્યારેય રાષ્ટ્રભક્ત ન હોઈ શકે.
વિદેશી માતાનું સંતાન ક્યારેય રાષ્ટ્રભક્ત ન હોઈ શકે: ભાજપ સાંસદ - સંસદમાં હોબાળાનો દિવસ
નવી દિલ્હી: આજે સંસદમાં હોબાળાનો દિવસ રહ્યો હતો. રાહુલ ગાંધીએ આપેલા એક વિવાદીત નિવેદનને કારણે ભાજપના મહિલા સાંસદોએ હોબાળા કરતા સંસદની કાર્યવાહી અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરી દેવાઈ છે.
લોકસભામાં જ્યારે મહિલા સાંસદો રાહુલ ગાંધી પાસે માફી માગવાની વાત કરી રહ્યા હતા, તે જ સમયે ભાજપના સાંસદ સંજય જયસ્વાલે ચાણક્યને કોટ કરતા જણાવ્યું કે, વિદેશી માતાનું સંતાન ક્યારેય રાષ્ટ્રભક્ત ન હોઈ શકે.
વિદેશી માતાનું સંતાન ક્યારેય રાષ્ટ્રભક્ત ન હોઈ શકે: ભાજપ સાંસદ
નવી દિલ્હી: આજે સંસદમાં હોબાળાનો દિવસ રહ્યો હતો. રાહુલ ગાંધીએ આપેલા એક વિવાદીત નિવેદનને કારણે આજે ભાજપના મહિલા સાંસદોએ સંસદમાં હોબાળા કરતા સંસદની કાર્યવાહી અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરી દીધી છે. ત્યારે આ સમયે લોકસભામાં જ્યારે મહિલા સાંસદો રાહુલ ગાંધી પાસે માફી માગવાની વાત કરી રહ્યા હતા, તે જ સમયે ભાજપના સાંસદ સંજય જયસ્વાલે ચાણક્યને કોટ કરતા જણાવ્યું કે, વિદેશી માતાનું સંતાન ક્યારેય રાષ્ટ્રભક્ત ન હોઈ શકે.
Conclusion: