ETV Bharat / bharat

રાહુલના નિવાસસ્થાનની બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓ થશે એકત્રિત, અધ્યક્ષપદ ન છોડવાની કરશે અપીલ - residence

નવી દિલ્હી: પૂર્વ મુખ્યપ્રધાન શીલા દીક્ષિતની સાથે દિલ્હી કોંગ્રેસના સેંકડો કાર્યકર્તા બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આવાસની બહાર એકત્રિત થશે.

રાહુલના નિવાસસ્થાનની બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓ થશે એકત્રિત
author img

By

Published : May 29, 2019, 1:36 PM IST

કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીને અપીલ કરવામાં આવશે કે, તેઓ કોંગ્રેસના અધ્યક્ષ પદને છોડવાના પ્રસ્તાવને પાછું ખેંચી લે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, તેઓ સાંજના 4 વાગે એકત્રિત થશે. લોકસભા ચૂંટણીમાં પક્ષના નિરાશાજનક પ્રદર્શન બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલે પદ છોડવાની વાત કરી છે.

Intro:Body:

राहुल के आवास के बाहर जुटेंगे कांग्रेस कार्यकर्ता, करेंगे अध्यक्ष बने रहने की अपील

नई दिल्ली, 29 मई (आईएएनएस)| पूर्व मुख्यमंत्री शीला दीक्षित के साथ दिल्ली कांग्रेस के सैकड़ों कार्यकर्ता बुधवार को कांग्रेस अध्यक्ष राहुल गांधी के आवास के बाहर एकत्र होंगे और उनसे पार्टी के शीर्ष पद से हटने के प्रस्ताव को वापस लेने की अपील करेंगे।

कांग्रेस के एक वरिष्ठ नेता ने आईएएनएस को बताया कि वे शाम चार बजे बजे एकत्र होंगे।

लोकसभा चुनावों में पार्टी के निराशाजनक प्रदर्शन के बाद कांग्रेस अध्यक्ष राहुल ने पद छोड़ने की पेशकश की है। 

--आईएएनएस

રાહુલના નિવાસસ્થાનની બહાર કોંગ્રેસ કાર્યકર્તા થશે એકત્રિત, અધ્યક્ષ પદ ન છોડવાની કરશે અપીલ 

નવી દિલ્હી: પૂર્વ મુખ્યપ્રધાન શીલા દીક્ષિતની સાથે દિલ્હી કોંગ્રેસના સેંકડો કાર્યકર્તા બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આવાસની બહાર એકત્રિત થશે. 

કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીને અપીલ કરવામાં આવશે કે તેઓ કોંગ્રેસના અધ્યક્ષ પદને છોડવાના પ્રસ્તાવને પાછું ખેંચી લે. 

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, તેઓ સાંજના ચાર વાગે એકત્રિત થશે. લોકસભા ચૂંટણીમાં પક્ષને નિરાશાજનક પ્રદર્શન બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલે પદ છોડવાની વાત કરી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.