નવી દિલ્હી: 71માં પ્રજાસત્તાક દિવસે કોંગ્રેસ પાર્ટીએ એક વીડિયો રીલિઝ કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ જૂનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ત્રણેય નેતાઓ ભારતના બંધારણની પ્રસ્તાવના વાંચી રહ્યાં છે.
-
Former PM Dr. Manmohan Singh reads the Preamble. #RepublicDay pic.twitter.com/QwCDJCL3Jr
— Congress (@INCIndia) January 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Former PM Dr. Manmohan Singh reads the Preamble. #RepublicDay pic.twitter.com/QwCDJCL3Jr
— Congress (@INCIndia) January 26, 2020Former PM Dr. Manmohan Singh reads the Preamble. #RepublicDay pic.twitter.com/QwCDJCL3Jr
— Congress (@INCIndia) January 26, 2020
આ વીડિયોમાં ગત ડિસેમ્બરમાં રાજઘાટમાં યોજાયેલા કોગ્રેસના કાર્યક્રમનો છે. જેમાં પાર્ટીના બધા વરિષ્ઠ નેતાઓએ બંધારણની પ્રસ્તાવના વાંચી હતી. કોંગ્રેસે રવિવારે નવી દિલ્હીમાં કોઇ કાર્યક્રમ આયોજિત નથી કર્યો અને નથી આ નેતાઓ પ્રજાસત્તાક દિવસે કોઇ પણ કાર્યક્રમમાં સામેલ થયા.
-
Congress President Smt. Sonia Gandhi reads the Preamble.#RepublicDay pic.twitter.com/TjYOnYg0Ik
— Congress (@INCIndia) January 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congress President Smt. Sonia Gandhi reads the Preamble.#RepublicDay pic.twitter.com/TjYOnYg0Ik
— Congress (@INCIndia) January 26, 2020Congress President Smt. Sonia Gandhi reads the Preamble.#RepublicDay pic.twitter.com/TjYOnYg0Ik
— Congress (@INCIndia) January 26, 2020
આ સિવાય પાર્ટીએ એક ટ્વીટ કરીને જાણકારી આપી કે, કોંગ્રેસે બંધારણની એક ઓનલાઇન ઓર્ડરની સ્ક્રીનશોર્ટ શેર કરતા ટ્વીટ હેન્ડલ પર લખવમાં આવ્યું છે. ડિયર PM જલ્દી જ બંધારણ તમારા સુધી પહોંચી જશે. જ્યારે દેશને વિભાજિત કરવાનો સમય મળે છે.