ETV Bharat / bharat

હરિયાણા ચૂંટણી: મતદાન પૂર્વે કોંગ્રેસ પાણીમાં બેસી ગયું ! વીડિયો વાયરલ.... - રણદીપ સુરજેવાલાની પસંદના કેટલા

ચંડીગઢ: હરિયાણામાં ચૂંટણીનું રણશિંગૂ ફુંકાઈ ગયું છે. તમામ પાર્ટીઓ પોત-પોતાની રણનીતિઓ બનાવવામાં લાગી ગઈ છે. આ તમામની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વીડિયોમાં કોંગ્રેસના મોટા ગજાના ત્રણ નેતા સીટોની વહેંચણીને લઈ વાતચીત કરી રહ્યા છે. જો કે, ઈટીવી ભારત આ વીડિયોની કોઈ પણ પ્રકારની પુષ્ટી કરતું નથી.

congress viral videos
author img

By

Published : Oct 3, 2019, 5:11 PM IST

સીટની વહેંચણીને લઈ એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે !
અહેમદ પટેલે હુડ્ડા સાથે વાત કરતા કહ્યું કે, રણદીપ સુરજેવાલાની પસંદના કેટલા લોકોને ટિકિટ આપવામા આવી છે.જેના પર હુડ્ડા જણાવે છે કે, 4 સીટ સુરજેવાલાના ખાતામાં જઈ છે, 6 અશોક તંવર અને 4 અન્ય કોઈના ખાતામાં ગઈ છે. જેના પર અહેમદ પટેલ જણાવે છે કે, અને બાકીની સીટ...તો હુડ્ડા જણાવે છે કે, બાકીની તમામ ન્યૂટ્રલ છે. હુડ્ડા એવું પણ કહેતા નજરે પડે છે કે, તમને વિશ્વાસ ન આવતો હોય તો બેસાડીને વાત કરી લ્યો. ત્યારે હુડ્ડા કહે છે કે, મને શું મળ્યું ?

ઈટીવી ભારત આ વીડિયોની કોઈ પણ પ્રકારની પુષ્ટી કરતું નથી

2 ઓક્ટોબરનો વીડિયો હોવાનું બહાર આવ્યું
ત્યાં સુધીમાં તો અહેમદ પટેલે આ વીડિયો બનાવનાર શખ્સને રોકી લીધો. હકીકતમાં જોવો તો અહેમદ પટેલને પહેલા તો લાગ્યું કે, આ માણસ ફોટો લઈ રહ્યો છે, પણ જ્યારે તેમને લાગ્યું કે, આ તો વીડિયો બનાવી રહ્યો છે. તો તેને રોકી લીધો.

Intro:Body:

હરિયાણા ચૂંટણી: મતદાન પૂર્વે કોંગ્રેસ પાણીમાં બેસી ગયું ! વીડિયો થયો વાયરલ

ચંડીગઢ: હરિયાણામાં ચૂંટણીનું રણશિંગૂ ફુંકાઈ ગયું છે. તમામ પાર્ટીઓ પોત-પોતાની રણનીતિઓ બનાવવામાં લાગી ગયા છે. આ તમામની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જો કે, ઈટીવી ભારત આ વીડિયોની કોઈ પણ પ્રકારની પુષ્ટી કરતું નથી. જોવા જઈએ તો આ વીડિયોમાં કોંગ્રેસના ત્રણ નેતા સીટોની વહેંચણીને લઈ વાતચીત કરી રહ્યા છે.

સીટની વહેંચણીને લઈ એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે !

અહેમદ પટેલે હુડ્ડા સાથે વાત કરતા કહ્યું કે, રણદીપ સુરજેવાલાની પસંદના કેટલા લોકોને ટિકિટ આપવામા આવી છે.જેના પર હુડ્ડા જણાવે છે કે, 4 સીટ સુરજેવાલાના ખાતામાં જઈ છે, 6 અશોક તંવર અને 4 અન્ય કોઈના ખાતામાં ગઈ છે. જેના પર અહેમદ પટેલ જણાવે છે કે, અને બાકીની સીટ...તો હુડ્ડા જણાવે છે કે, બાકીની તમામ ન્યૂટ્રલ છે. હુડ્ડા એવું પણ કહેતા નજરે પડે છે કે, તમને વિશ્વાસ ન આવતો હોય તો બેસાડીને વાત કરી લ્યો. ત્યારે હુડ્ડા કહે છે કે, મને શું મળ્યું ? 

2 ઓક્ટોબરનો વીડિયો હોવાનું બહાર આવ્યું 

ત્યાં સુધીમાં તો અહેમદ પટેલે આ વીડિયો બનાવનાર શખ્સને રોકી લીધો. હકીકતમાં જોવો તો અહેમદ પટેલને પહેલા તો લાગ્યું કે, આ માણસ ફોટો લઈ રહ્યો છે, પણ જ્યારે તેમને લાગ્યું કે, આ તો વીડિયો બનાવી રહ્યો છે. તો તેને રોકી લીધો.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.