ETV Bharat / bharat

મોદીની જીત માટે કોંગ્રેસ જવાબદાર: અસદુદ્દીન ઓવૈસી - AIMIM

નવી દિલ્હી: AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી લોકસભા ચૂંટણી પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, જ્યાં જ્યાં ક્ષેત્રીય દળ ભાજપ સામે હતું તેઓએ ભાજપને રોકી દિધું પરંતુ કોંગ્રેસ એવુ ન કરી શકી.

ફાઇલ ફોટો
author img

By

Published : May 25, 2019, 10:25 AM IST

ઓલ ઈન્ડીયા મઝલિસ એ ઈત્તેહાદુલ મુસ્લમીનના પ્રમુખ અસદુદીન પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ લોકસભા ચૂંટણી પરિણામ સામે આવ્યા બાદ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે, ચૂંટણી પરિણામ આવ્યા બાદ જો કોઈ એમ કહે કે એકલા દેશ પર શાસન કરવાનો અધિકાર છે તો તેનું કોઈ મહત્વ નથી.

વધુમાં ઓવૈસીએ જણાવ્યું કે, ભાજપ સામે ક્ષેત્રીય દળ હતા. જ્યાં ભાજપને રોકી દીધી હતી. ભાજપે 300 માંથી 177 ત્યાં જીતી જ્યાં કોંગેસ તેમના વિરોધમાં હતી. પરિણામ બાદ જો કોઈ કહે કે, એકલા દેશ પર શાસન કરવું અથવા ભાજપને હરાવવાનો અધિકાર છે તો મને નથી લાગતું કે તેનું કંઈ મહત્વ છે.

Intro:Body:

मोदी की जीत के लिए कांग्रेस जिम्मेदारः ओवैसी

एआईएमआईएम अध्यक्ष असदुद्दीन ओवैसी लोकसभा चुनाव परिणाम आने के बाद कांग्रेस पर बड़ा हमला बोलते हुए कहा है कि जहां जहां क्षेत्रीय दल बीजेपी के सामने थे, उन्होंने भाजपा को रोक दिया. लेकिन कांग्रेस ऐसा नहीं कर सकी.

नई दिल्ली: ऑल इंडिया मजलिस ए इत्तेहादुल मुस्लिमीन (एआईएमआईएम) प्रमुख असदुद्दीन ओवैसी ने लोकसभा चुनाव परिणाम सामने आने के बाद कांग्रेस पर बड़ा हमला बोला है.

ओवैसी ने कहा है कि चुनाव परिणाम आने के बाद अगर कोई यह कहता है कि उसको अकेले देश पर शासन करने का अधिकार है तो उसकी कोई अहमियत नहीं है.

ओवैसी ने कहा कि जहां भी भाजपा के सामने क्षेत्रीय दल थे, वहां भाजपा के हमले को रोक दिया गया था. बीजेपी ने 300 में से 177 वहां जीतीं जहां कांग्रेस उनके खिलाफ थी.

पढ़ें- EVM नहीं हिंदुओं के दिमाग में हेराफेरी हुई, हैदराबाद से जीतने के बाद ओवैसी

उन्होंने आगे कहा कि इस परिणाम के बाद अगर कोई कहता है कि उन्हें अकेले देश पर शासन करने या बीजेपी को हराने का अधिकार है, तो मुझे नहीं लगता कि इसका कोई मूल्य है.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.