ETV Bharat / bharat

કોંગ્રેસે અરુણાચલ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે યાદી જાહેર કરી

નવી દિલ્હી: કોંગ્રેસે અરુણાચલ અને સિક્કિમમાં ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં કોંગ્રેસે વિધાનસભા માટે 53 બેઠક તથા સિક્કિમ વિધાનસભા માટે 32 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.

author img

By

Published : Mar 24, 2019, 12:19 PM IST

ફાઈલ ફોટો

અહીં મહત્વનું છે કે, અરુણાચલમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી એકસાથે થવા જઈ રહી છે. અરુણાચલમાં વિધાનસભાની 60 બેઠકો પર તથા સંસદીય 2 બેઠક પર 11 એપ્રિલે મતદાન થવાનું છે. સિક્કિમમાં પણ વિધાનસભા અને લોકસભા એકસાથે 11 એપ્રિલે જ થશે. આપને જણાવી દઈએ કે, સિક્કિમમાં વિધાનસભાની 32 બેઠક છે.

Intro:Body:

કોંગ્રેસે અરુણાચલ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે જાહેર કર્યા નામ

નવી દિલ્હી: કોંગ્રેસે અરુણાચલ અને સિક્કિમમાં ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં કોંગ્રેસે વિધાનસભા માટે 53 બેઠક તથા સિક્કિમ વિધાનસભા માટે 32 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.

અહીં મહત્વનું છે કે, અરુણાચલમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી એકસાથે થવા જઈ રહી છે. અરુણાચલમાં વિધાનસભાની 60 બેઠકો પર તથા સંસદીય 2 બેઠક પર 11 એપ્રિલે મતદાન થવાનું છે. સિક્કિમમાં પણ વિધાનસભા અને લોકસભા એકસાથે 11 એપ્રિલે જ થશે. આપને જણાવી દઈએ કે, સિક્કિમમાં વિધાનસભાની 32 બેઠક છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.