ETV Bharat / bharat

સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસની સંસદીય મિટીંગ યોજાઇ

નવી દિલ્હી: સંસદ બજેટના સત્રનો આજે છેલ્લો દિવસ છે અને આજે 16મી લોકસભાનો છેલ્લો દિવસ છે. આજે રાજ્યસભાના એજંડામાં ત્રિપલ તલાક અને નાગરિકતા સંશોધન જેવા મહત્વના મુદ્દા પણ શામેલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ આજે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં પાર્લિયામેંટ્રી કમીટીની બેઠક યોજવામાં આવી છે.

spot photo
author img

By

Published : Feb 13, 2019, 2:32 PM IST

આજે સદનમાં વાયુસેના માટે રોકવામાં આવેલા રોકાણની CAG રીપોર્ટ અંગે પણ ચર્ચા થઇ શકે છે.

આ પહેલા કોંગ્રેસે સંસદમાં પાર્લિયામેંટ્રી કમેટીની બેઠક કરી હતી, આ બેઠકમાં લોકસભા અને રાજયસભાના બઘા જ કોંગ્રેસ સાંસદ હાજર હતા. આશા છે કે સત્રના છેલ્લા દિવસે દરેક મુદ્દા પર ચર્ચા થશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પુર્વ પીએમ મનમોહન સિંહ, પાર્ટી નેતા મલ્લિકાર્જુન ખડગે અને અન્ય કોંગ્રેસના નેતાઓએ આ સભામાં હાજરી આપી હતી.

ચૂંટણી પહેલાના અંતિમ સત્રમાં જે મુદ્દા સદનમાં ઉઠાવવામાં નહી આવ્યા તે મુદ્દા જનતા સુધી કેવી રીતે પહોંચાડવા તેના પર કોંગ્રેસ ખુલીને ચર્ચા કરી શકે છે.

Intro:Body:

સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસની સંસદીય મિટીંગ યોજાઇ

congress parlamentry party general meeting 

Newdelhi, Congress, BJP, Meeting, Gujaratinews 

નવી દિલ્હી: સંસદ બજેટના સત્રનો આજે છેલ્લો દિવસ છે અને આજે 16મી લોકસભાનો છેલ્લો દિવસ છે. આજે રાજ્યસભાના એજંડામાં ત્રિપલ તલાક અને નાગરિકતા સંશોધન જેવા મહત્વના મુદ્દા પણ શામેલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ આજે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં પાર્લિયામેંટ્રી કમીટીની બેઠક યોજવામાં આવી છે.

આજે સદનમાં વાયુસેના માટે રોકવામાં આવેલા રોકાણની CAG રીપોર્ટ અંગે પણ ચર્ચા થઇ શકે છે.

આ પહેલા કોંગ્રેસે સંસદમાં પાર્લિયામેંટ્રી કમેટીની બેઠક કરી હતી, આ બેઠકમાં લોકસભા અને રાજયસભાના બઘા જ કોંગ્રેસ સાંસદ હાજર હતા. આશા છે કે સત્રના છેલ્લા દિવસે દરેક મુદ્દા પર ચર્ચા થશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પુર્વ પીએમ મનમોહન સિંહ, પાર્ટી નેતા મલ્લિકાર્જુન ખડગે અને અન્ય કોંગ્રેસના નેતાઓએ આ સભામાં હાજરી આપી હતી.

ચૂંટણી પહેલાના અંતિમ સત્રમાં જે મુદ્દા સદનમાં ઉઠાવવામાં નહી આવ્યા તે મુદ્દા જનતા સુધી કેવી રીતે પહોંચાડવા તેના પર કોંગ્રેસ ખુલીને ચર્ચા કરી શકે છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.