કર્ણાટક પ્રદેશ કોંગ્રેસે એક પ્રકાશનમાં કહ્યું હતું કે, અખિલ ભારતીય કોંગ્રેસ કમેટીએ પાર્ટી વિરોધી ગતિવિધિયોના કારણે બાગી ધારાસભ્ય આર રોશન બેગની વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મોકલેલા પ્રસ્તાવને મંજૂરી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તેમણે આ મામલામાં થયેલી તપાસના આધારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનને લઈને કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કરતા શિવાજીનગરના ધારાસભ્ય બેગે લોકસભામાં ફ્લોપ શો માટે સિદ્વારમૈયાના અંહકાર અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ દિનેશ ગુંડૂની અપરિપકતાને જવાબદાર ગણાવી હતી.
Intro:Body:
https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/karnataka-mla-roshan-baig-suspended-from-congress-1-1/na20190619075236593
कद्दावर नेता रोशन बेग कांग्रेस से सस्पेंड, सिद्धारमैया पर उठाई थी अंगुली
बेंगलुरू: कांग्रेस ने मंगलवार को 'पार्टी विरोधी' गतिविधियों के लिए बागी विधायक आर रोशन बेग को पार्टी से तत्काल प्रभाव से निलंबित कर दिया.
कर्नाटक प्रदेश कांग्रेस ने एक प्रेस विज्ञप्ति में कहा, 'अखिल भारतीय कांग्रेस कमेटी ने पार्टी विरोधी गतिविधियों को लेकर विधायक आर रोशन बेग के खिलाफ कार्रवाई करने के लिए केपीसीसी द्वारा भेजे गये प्रस्ताव को मंजूरी दी.'
इसमें कहा गया, 'उन्हें इस मामले में हुई जांच के आधार पर तत्काल प्रभाव से पार्टी से निलंबित कर दिया गया है.'
लोकसभा चुनाव में पार्टी के खराब प्रदर्शन को लेकर कांग्रेसी नेताओं पर निशाना साधते हुए शिवाजीनगर से विधायक बेग ने हाल में 'फ्लॉप शो' के लिए सिद्धारमैया के 'अहंकार' और केपीसीसी अध्यक्ष दिनेश गुंडू राव की 'अपरिपक्वता' को जिम्मेदार ठहराया था.
____________________________
કર્ણાટક: કોંગ્રેસના દિગ્ગજ નેતા રોશન બેગ પાર્ટીમાંથી સસ્પેન્ડ
બેંગલુરૂ: કોંગ્રેસે પાર્ટી વિરોધી ગતિવિધિયોના કારણે બાગી ધારાસભ્ય રોશન બેગને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
કર્ણાટક પ્રદેશ કોંગ્રેસે એક પ્રકાશનમાં કહ્યું કે, અખિલ ભારતીય કોંગ્રેસ કમેટીએ પાર્ટી વિરોધી ગતિવિધિયોના કારણે ધારાસભ્ય આર રોશન બેગની વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે કેપીસીસી દ્વારા મોકલેલા પ્રસ્તાવને મંજૂરી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તેમણે આ મામલામાં થયેલી તપાસના આધારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શને લઈને કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કરતા શિવાજીનગરના ધારાસભ્ય બેગે લોકસભામાં ફ્લોપ શો માટે સિદ્વારમૈયાના અંહકાર અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ દિનેશ ગુંડૂની અપરિપકતાને જવાબદાર ગણાવી હતી.
Conclusion: