લખનઉઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની પ્રશંસા કરતા કહયું કે, મજૂરોને અન્ય રાજ્યોમાંથી પરત લાવવા માટે CMએ જે પગલું ઉઠાવ્યું છે, તે સાર્થક છે અને UP સરકાર આ મુદ્દે સતત કાર્ય કરી રહી છે.
-
अन्य राज्यों में फँसे यूपी के कुछ मजदूरों को वापस लाने की पहल पर उप्र सरकार को साधुवाद। हम लगातार इस मुद्दे पर ज़ोर दे रहे हैं और यह उस दिशा में एक सार्थक कदम है।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
इसे पूरी तरह से सफल होने के लिए बाकी मजदूरों के लौटने के लिए भी योजना बनानी जरूरी है।
अगर इसी तरह सकारात्मक.. 1/2 https://t.co/k2skJaUbLR
">अन्य राज्यों में फँसे यूपी के कुछ मजदूरों को वापस लाने की पहल पर उप्र सरकार को साधुवाद। हम लगातार इस मुद्दे पर ज़ोर दे रहे हैं और यह उस दिशा में एक सार्थक कदम है।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 24, 2020
इसे पूरी तरह से सफल होने के लिए बाकी मजदूरों के लौटने के लिए भी योजना बनानी जरूरी है।
अगर इसी तरह सकारात्मक.. 1/2 https://t.co/k2skJaUbLRअन्य राज्यों में फँसे यूपी के कुछ मजदूरों को वापस लाने की पहल पर उप्र सरकार को साधुवाद। हम लगातार इस मुद्दे पर ज़ोर दे रहे हैं और यह उस दिशा में एक सार्थक कदम है।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 24, 2020
इसे पूरी तरह से सफल होने के लिए बाकी मजदूरों के लौटने के लिए भी योजना बनानी जरूरी है।
अगर इसी तरह सकारात्मक.. 1/2 https://t.co/k2skJaUbLR
પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરતા લખ્યું કે, 'અન્ય રાજ્યોમાં ફસાયેલા UPના મજૂરોને પરત લાવવાની પહેલ પર ઉત્તર પ્રદેશ સરકારનો આભાર. અમે સતત આ મુદ્દા પર ધ્યાન રાખી રહ્યા છીએ અને આ દિશામાં એક સાર્થક પગલું છે.'
તેમણે કહ્યું કે, આ પુરી રીતે સફળ થવા માટે બાકી રહેલા મજૂરેને પરત લાવવા માટે પણ યોજના બનાવવી જરુરી છે. જો આ રીતે સકારાત્મક પગલાથી દેશના હિતમાં બધા કોઓપરેટ કરતા રહે તો કોરોના સામે લડવામાં તાકાત મળશે.
વધુમાં જણાવીએ તો CM યોગીએ નોડલ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે અન્ય રાજ્યોમાં ફસાયેલા પ્રદેશના મજૂરોને પરત લાવવા માટે પર્યાપ્ત પગલાઓ લેવા અને બીજા રાજ્યમાં કામ કરતા મજૂરોનું લિસ્ટ તૈયાર કરવા જણાવ્યું હતું.