પક્ષના નેતાઓને સુચના આપ્યા બાદ એક દિવસ પછી, નિવાસી મંત્રી અને બળવાખોર ધારાસભ્ય એમ.ટી.બી નાગરાજ અન્ય બળવાખોર ધારાસભ્યોને મળવા મુંબઈ ગયા હતા. શિવકુમારએ ચેતવણી આપી હતી કે બળવાખોરોએ પોતાનુ રાજીનામું પાછુ નહિ ખેંચે તો, તેમને વિપનુ અનાદર કરવા બદલ ધારા સભ્ય પદેથી ગેરલાયક ઠેરવાની કાર્યવાહી કરવામાં આવશે.
આ સાથે જ તેમણે કહ્યું હતુ, કે જો તેઓ રાજીનામું પાછું ખેંચી લેશે અને વિધાનસભાની વર્તમાન સત્રમાં ભાગ લેશે, તો તેમની માગણીઓ પૂરી થશે.
Intro:Body:
बेंगलुरू, 14 जुलाई (आईएएनएस)| कर्नाटक में कांग्रेस की समस्याओं का निवारण कर्ता और वरिष्ठ मंत्री डी. के. शिवकुमार ने गठबंधन सरकार को बचाने की आखिरी कोशिश करते हुए बागी विधायकों को उनकी मांगें पूरी करने का भरोसा दिलाया। उन्होंने बागी विधायकों से कहा कि अगर वे अपना इस्तीफा वापस ले लेते हैं और विधानसभा के चालू सत्र में हिस्सा लेते हैं तो उनकी मांगें पूरी की जाएंगी।
शिवकुमार ने यहां संवाददाताओं को बताया, "बागी विधायक अगर अपना इस्तीफा वापस ले लेते हैं और सोमवार से सत्र में हिस्सा लेते हैं तो पार्टी उनकी मांगें पूरी करने के लिए तैयार है।"
पार्टी के नेताओं को अपना इस्तीफा वापस लेने का भरोसा दिलाने के एक दिन बाद आवासीय मंत्री और बागी विधायक एम.टी.बी नागराज अन्य बागी विधायकों से मिलने के लिए मुंबई गए।
बागियों को उनके इस्तीफा नहीं लेने पर उनके खिलाफ कार्रवाई करने की चेतावनी देते हुए शिवकुमार ने कहा कि पार्टी द्वारा जारी व्हिप का उल्लंघन करने पर उनको अयोग्य करार दे दिया जाएगा।
--आईएएनएस
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
કર્ણાટકમાં કૉંગ્રેસની સમસ્યાઓના અધ્યક્ષ અને વરિષ્ઠ પ્રધાન ડી. કે. શિવકુમારએ ગઠબંધન સરકારને બચાવવા માટેનો છેલ્લો પ્રયાસ કર્યો અને બળવાખોર ધારાસભ્યોને તેમની માગણીઓ પૂરી કરવા માટે ખાતરી આપી. તેમણે બળવાખોર ધારાસભ્યોને તેમણે કે જો તેઓ રાજીનામું પાછું ખેંચી લેશે અને વિધાનસભાની વર્તમાન સત્રમાં ભાગ લેશે, તો તેમની માગણીઓ પૂરી થશે.
કર્ણાટકમાં કૉંગ્રેસની સમસ્યાઓનુ નિકારણ કરતા અને વરિષ્ઠ પ્રધાન ડી. કે. શિવકુમારએ ગઠબંધન સરકારને બચાવવા માટેનો છેલ્લો પ્રયાસ કર્યો છે. તો આ સાથે જ બળવાખોર ધારાસભ્યોને તેમની માગણીઓ પૂરી કરવા માટે ખાતરી આપી. આ સાથે જ તેમણે કહ્યું હતુ, કે જો તેઓ રાજીનામું પાછું ખેંચી લેશે અને વિધાનસભાની વર્તમાન સત્રમાં ભાગ લેશે, તો તેમની માગણીઓ પૂરી થશે.
પક્ષના નેતાઓને સુચના આપ્યા બાદ એક દિવસ પછી, નિવાસી મંત્રી અને બળવાખોર ધારાસભ્ય એમ.ટી.બી નાગરાજ અન્ય બળવાખોર ધારાસભ્યોને મળવા મુંબઈ ગયા હતા. શિવકુમારએ ચેતવણી આપી હતી કે બળવાખોરોએ પોતાનુ રાજીનામું પાછુ નહિ ખેંચે તો, તેમને વિપનુ અનાદર કરવા બદલ ધારા સભ્ય પદેથી ગેરલાયક ઠેરવાની કાર્યવાહી કરવામાં આવશે.
Conclusion: