ETV Bharat / bharat

રાહુલ અમેઠી સહિત કેરળની વાયનાડ બેઠકથી લોકસભા ચૂંટણી લડશે - Kerala

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશની અમેઠી અને કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે. આ અંગે કોંગ્રેસ પાર્ટીએ એક જાહેરતા કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા એકે એન્ટોનીએ કહ્યું કે, આ બહુ જ ખુશીની વાત છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Mar 31, 2019, 11:54 AM IST

ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડીયે માંગ ઉઠી હતી કે, રાહુલ ગાંધી દક્ષિણ ભારતથી ચૂંટણી લડી શકે છે. કેરળ, તમિલનાડુ, કર્ણાટકથી આ માંગ ઉઠી હતી. કોંગ્રેસે રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડશે, તેની જાહેરાત કરી છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, અમેઠી સાથે રાહુલનો સંબધ ગાઢ છે.

તમને જણાવી દઈએ કે, ગત દિવસોમાં રાહુલ ગાંધીની કેરળની વાયનાડ બેઠક પર ચૂંટણી લડવાની ચર્ચા હતી. ઉત્તરપ્રદેશના અમેઠીમાં રાહુલ ગાંધી અને ભાજપના સ્મૃતિ ઈરાની વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. રાહુલ ગાંધી 2004થી અમેઠીના સાંસદ છે. અમેઠી ગાંધી પરિવારની પરપરાંગત બેઠક છે.

Intro:Body:

congress chief rahul gandhi will contest from amethi and wayanad

congress, rahul gandhi, amethi, wayanad, Kerala,  

कांग्रेस अध्यक्ष राहुल गांधी यूपी की अमेठी और केरल की वायनाड सीट से लड़ेंगे लोकसभा चुनाव नई दिल्ली :

રાહુલ ગાંધી અમેઠી સહિત કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભા લડશે 

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી અને કરેળની વાયનાડ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે. કોંગ્રેસ પાર્ટીએ તેની જાહેરતા કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા એકે એન્ટોનીએ કહ્યું કે, આ બહુ જ ખુશીની વાત છે. ગયા અઠવાડીયે માગ ઉઠી હતી કે રાહુલ ગાંધી દક્ષિણ ભારતથી ચૂંટણી લડી શકે છે. કેરળ, તમિલનાડુ કર્ણાટકથી આ માગ ઉઠી હતી. કોંગ્રેસે રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડશે તેની જાહેરાત કરી છે. કોંગ્રેસ પ્રવક્તા રણદિપ સુરજેવાલાએ કહ્યું કે, અમેઠી સાથે રાહુલનો સંબધ ગાઢ છે. 

તમને જણાવી દઈ કે ગત દિવસોમાં રાહુલ ગાંધીની કરેળની વાયનાડ બેઠક પર ચૂંટણી લડવાની ચર્ચા હતી. ઉત્તર પ્રદેશના અમેઠીમાં રાહુલ ગાંધી અને ભાજપના સ્મૃતિ ઈરાની વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે.  રાહુલ ગાંધી 2004થી અમેઠીના સાંસદ છે. અમેઠી ગાંધી પરિવારની પરપરાંગત બેઠક છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.