કોર્ટે આ બાબતની ગંભીરતા જાણી 24 જાન્યુઆરીના રોજ સુનાવણી હાથ ધરશે. આ ફરિયાદ પ્રદિપ ગુપ્તા નામના એક વકીલે કરી છે.
CAA વિરોધ: ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં સોનિયા-પ્રિયંકા વિરુદ્ધ FIR - caa protest in india
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ લોકોને ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ ઉત્તર પ્રદેશના અલીગઢમાં સીજેએમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેમાં ઔવેસીનું નામ પણ સામેલ છે.
caa protest in india
કોર્ટે આ બાબતની ગંભીરતા જાણી 24 જાન્યુઆરીના રોજ સુનાવણી હાથ ધરશે. આ ફરિયાદ પ્રદિપ ગુપ્તા નામના એક વકીલે કરી છે.
Intro:Body:
Conclusion:
CAA विरोध : भड़काऊ भाषण देने के आरोप में सोनिया-प्रियंका के खिलाफ शिकायत दर्ज
Conclusion: