ETV Bharat / bharat

કુપોષણ બાળકોની સારવાર અર્થે કલેક્ટરે પોતાના ઘરને બનાવ્યું હોસ્પિટલ

ન્યૂઝ ડેસ્ક: મધ્યપ્રદેશના સિધી જિલ્લા કલેક્ટરની ઉદારતા સામે આવી છે. જ્યારે તેઓ દસ્તક અભિયાન હેઠળ 600 કુપોષિત બાળકોને જિલ્લા હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. આ હોસ્પિટલમાં જગ્યાની ખામી હોવાના કારણે કલેક્ટર અભિષેકસિંહે 60-65 બાળકોને પોતાના બંગલામાં લઈ આવ્યા હતા. સાથે જ બે નર્સને લઈ આવી બાળકોની સારવાર કરવાની શરૂઆત કરી હતી.

કુપોષણ બાળકોની સારવાર અર્થે કલેક્ટરે પોતાના ઘરને બનાવ્યું હોસ્પિટલ
author img

By

Published : Jul 18, 2019, 11:35 PM IST

કોઈપણ માણસ નાનો કે મોટો હોતો નથી. તે તેમના કર્મ પર નક્કી થાય છે. આવું જ એક માનવતાનું કાર્ય મધ્યપ્રદેશના સિધી જિલ્લા કલેક્ટરે કર્યું હતું. સીધી કલેક્ટર અભિષેક સિંહની ઉદારતાના કિસ્સા લોકોમાં ચર્ચાનો વિષય છે. જિલ્લા હોસ્પિટલમાં જગ્યાની ખામી હોવાના કારણે પોતાના બંગલાને જ હોસ્પિટલમાં તબદીલ કર્યું હતું. જ્યાં 50થી 60 કુપોષિત બાળકોને સારવાર કરવામાં આવી રહી છે. કલેક્ટરની આ પહેલની ઘણી પ્રસંશા કરવામાં આવી રહી છે.

રાજ્યના સીધી જિલ્લામાં આવેલી સરકારી હોસ્પિટલમાં કુપોષિત બાળકોની સારવાર માટે દર્દીઓની ભારે ભીડ લાગતા જિલ્લા કલેક્ટરે આ અંગે તુરંત જ સંજ્ઞાન લેતા તેમણે તાત્કાલિક ધોરણે પોતાના બંગલે દર્દીઓની સારવાર માટેની વ્યવસ્થા કરાવી આપી હતી. આ ઘટના બાદ લોકોમાં તેમની ચર્ચાઓ પણ શરૂ થવા લાગી હતી. કલેક્ટરના આ કાર્યને લોકોએ સોશિયમ મીડિયા પર ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો. હાલ આ તમામ બાળકોની સારવાર કલેક્ટરના નિવાસ સ્થાન પર ચાલી રહી છે.

ત્યારે એક બાજુ સરકારી અધિકારીની આ રીતની માનવતાવાદી નીતિને કારણે દર્દીઓને સારવાર તો મળી ગઈ પણ બીજી બાજુ સરકાર તથા તેમની રહેમતળે ચાલતી આવી હોસ્પિટલની પણ પોલ ખુલ્લી પડી જતી હોય છે.

Intro:Body:

कुपोषित बच्चों के इलाज के लिए कलेक्टर ने बंगले को बना दिया अस्पताल, खूब हो रही तारीफ

सीधी जिला कलेक्टर की दरियादिली उस वक्त सामने आई जब दस्तक अभियान के तहत छह सौ कुपोषित बच्चों को जिला अस्पताल लाया गया जहां जगह की कमी की बजह से कलेक्टर अभिषेक सिंह 60-65 बच्चों को अपने बंगले ले गए और दो नर्सो की ड्यूटी लगाकर उन्हें अपने घर पर इलाज शुरु करवा दिया.

सीधी। कोई इंसान छोटा-बड़ा नहीं होता, उसके कर्म ही निर्धारित करते हैं कि उसका कद कितना ऊंचा है. सीधी कलेक्टर अभिषेक सिंह की दरियादिली के किस्से आजकल लोगों की जुबान पर है क्योंकि जिला अस्पताल में जगह की कमी होने की वजह से उन्होंने अपने बंगले को ही अस्पताल में तब्दील करा दिया है. जहां 50 से 60 कुपोषित बच्चों का इलाज किया जा रहा है. कलेक्टर की इस पहल की खूब सराहना हो रही है.

ૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃ

કુપોષણ બાળકોની સારવાર અર્થે કલેક્ટરે પોતાના ઘરને બનાવ્યું હોસ્પિટલ 

ન્યૂઝ ડેસ્ક: મધ્યપ્રદેશમાં સિધી જિલ્લા કલેક્ટરની ઉદારતા સામે આવી છે. જ્યારે તેઓ દસ્તક અભિયાન હેઠળ 600 કુપોષિત બાળકોને જિલ્લા હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. આ હોસ્પિટલમાં જગ્યાની ખામી હોવાના કારણે કલેક્ટર અભિષેકસિંહ 60-65 બાળકોને પોતાના બંગલામાં લઈ આવ્યા હતા. સાથે જ બે નર્સોને લઈ આવીને બાળકોની સારવારની શરૂઆત કરી હતી.

કોઈપણ માણસ નાનો કે મોટો હોતો નથી. તે તેમના કર્મ પર નક્કી હોય છે. આવું જ એક કર્મનું અથવા પુણ્યનું અથવા માનવતાનું કાર્ય મધ્યપ્રદેશના સિધી જિલ્લા કલેક્ટરે કર્યું હતું. સીધી કલેક્ટર અભિષેક સિંહની ઉદારતાના કિસ્સા લોકોમાં ચર્ચાનો વિષય છે. જિલ્લા હોસ્પિટલમાં જગ્યાની ખામી હોવાના કારણે પોતાના બંગલાને જ હોસ્પિટલમાં તબદીલ કર્યું હતું. જ્યાં 50થી 60 કુપોષિત બાળકોને સારવાર કરવામાં આવી રહ્યું છે. કલેક્ટરની આ પહેલની ઘણી પ્રસંશતા કરવામાં આવી રહી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.