ETV Bharat / bharat

લખનઉ-આનંદ વિહાર ડબલ ડેકર ટ્રેનના 2 કોચ પાટા પરથી ઉતર્યા - ડબલ ડેકર એક્સપ્રેસ

નવી દિલ્હી: લખનઉ-આનંદ વિહાર ડબલ ડેકર એક્સપ્રેસના બે કોચ ઉત્તર પ્રદેશમાં કટઘર તથા મુરાદાબાદની વચ્ચે પાટા પરથી ઉતરી ગયા હતા.

લખનઉ-આનંદ વિહાર ડબલ ડેકર ટ્રેનના 2 કોચ પાટા પરથી ઉતર્યા
author img

By

Published : Oct 6, 2019, 6:09 PM IST

ઉતર રેલવેના પ્રવક્તાએ આ બાબત પર કહ્યું કે, કોચ નંબર બે અને આઠ પાટા પરથી ઉતરી ગયા હતા.આ ઘટનામાં કોઇ જાનહાની નથી થઇ.

જણાવી દઇએ કે આ અઠવાઠિયામાં 4 દિવસ ચાલનારી ડબલ ડેકર લખનઉ જક્શંનથી સવારે 5 વાગ્યે રવાના થાય છે.

Intro:Body:

નવી દિલ્હી: લખનઉ-આનંદ વિહાર ડબલ ડેકર એક્સપ્રેસના બે કોચ ઉત્તર પ્રદેશમાં કટઘર તથા મુરાદાબાદની વચ્ચે  પાટા પરથી ઉતરી ગયા હતા.ઉતર રેલવેના પ્રવક્તાએ આ બાબત પર કહ્યું કે, કોચ નંબર બે અને આઠ પાટા પરથી ઉતરી ગયા હતા.આ ઘટનામાં કોઇ જાનહાની નથી થઇ.

જણાવી દઇએ કે આ અઠવાઠિયામાં 4 દિવસ ચાલનારી ડબલ ડેકર લખનઉ જક્શંનથી સવારે 5 વાગ્યે રવાના થાય છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.