મળતી વિગતો મુજબ, સેનાએ અહિં કેટલાયે આતંકીઓને નિશાના પર રાખ્યા છે. પરંતુ આ સમગ્ર ઘટનાની જાણકારી મળવાની હજુ બાકી છે.
સેનાને મળેલા ઈનપુટના વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની ખબરો મળી રહી છે. જાણકારી બાદ સેનાએ જે-તે વિસ્તારના ઘરોનો ઘેરાવો કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
જમ્મુ કાશ્મીર: બારામુલામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. સેનાએ જે તે વિસ્તારના ઘરોનો ઘેરાવો કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ એન્કાઉન્ટર સોપોરના ગુંડ બ્રથ ગામમાં ચાલી રહ્યું છે.
મળતી વિગતો મુજબ, સેનાએ અહિં કેટલાયે આતંકીઓને નિશાના પર રાખ્યા છે. પરંતુ આ સમગ્ર ઘટનાની જાણકારી મળવાની હજુ બાકી છે.
સેનાને મળેલા ઈનપુટના વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની ખબરો મળી રહી છે. જાણકારી બાદ સેનાએ જે-તે વિસ્તારના ઘરોનો ઘેરાવો કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
जम्मू-कश्मीर: बारामूला में सेना और आतंकियों के बीच एनकाउंटर जारी
જમ્મુ કાશ્મીર: બારામુલામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ યથાવત
जम्मू-कश्मीर के बारामूला जिले के सोपोर में सेना और आतंकियों के बीच एनकाउंटर होने की खबर है. सेना ने इलाके को घेर लिया है. सोपोर के गुंड ब्रथ गांव में यह गोलीबारी चल रही है.
श्रीनगर: जम्मू-कश्मीर के बारामूला जिले में आतंकियों और सुरक्षाबलों के बीच मुठभेड़ शुरू हो गई है. सेना ने इलाके को घेर कर सर्च अभियान शुरू कर दिया है. यह एनकाउंटर जिले के सोपोर के गुंड ब्रथ गांव में चल रही है.
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરુ થઈ ગઈ છે. સેનાએ જે-તે વિસ્તારના ઘરોનો ઘેરાવો કરીને સર્ચ ઓપરેશન શરુ કરી દીધું છે. આ એન્કાઉન્ટર સોપોરના ગુંડ બ્રથ ગામમાં ચાલી રહ્યું છે.
सेना को मिले इनपुट में इलाके में आतंकियों के छुपे होने की खबर मिली थी. इस जानकारी के बाद सेना ने बारामूला जिले के सोपोर इलाके को घेरकर आतंकियों के खिलाफ सर्च अभियान शुरू कर दिया.
સેનાને મળેલા ઈનપુટના વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની ખબરો મળી રહી છે. જાણકારી બાદ સેનાએ જે-તે વિસ્તારના ઘરોનો ઘેરાવો કરીને સર્ચ ઓપરેશન શરુ કરી દીધું છે.
खबर के मुताबिक सेना ने यहां कई आतंकियों को अपने निशाने पर ले रखा है. इस घटना की पूरी जानकारी मिलनी अभी बाकी है.
મળવી વિગતો મુજબ, સેનાએ અહિં કેટલાયે આતંકીઓને નિશાને પર રાખ્યા છે. પરંતુ આ સમગ્ર ઘટનાની જાણકારી મળવાની હજુ બાકી છે.
Conclusion: