CAA 2004 અનુસાર અસમમાં રહેનારા લોકો સિવાય દેશના અન્ય વિસ્તારમાં રહેનારા એવા લોકો જેના માતા પિતા ભારતના નાગરિક છે. પરંતુ ગેરકાયદેસર રહેતા નથી, તેને પણ ભારતીય નાગરિક માનવામાં આવશે.
અધિકારીએ જણાવ્યું કે જેનો જન્મ 1987 પહેલા ભારતમાં થયો હોય અથવા જેના માતા પિતાનો જન્મ 1987 પહેલા થયો હોય, તેને ભારતીય નાગરિક માનવામાં આવશે.