લદાખ: લેહ એરપોર્ટનની સુરક્ષા માટે 185 જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. લેહ એરપોર્ટની સુરક્ષા માટે CISF જવાનોના મહાનિર્દેશક રાજેશ રંજન પણ મુખ્ય અતિથિ તરીકે હાજર હતા. લદાખના રાજ્યપાલ પણ હાજર રહ્યા હતા. લેહ એરપોર્ટ કાર્યક્રમ દરમિયાંન ડેપ્યુટી કમાન્ડર સંકેત ગાયકવાડને મહત્વની પ્રતિકૃતિ સોંપવામાં આવી લેહ એરપોર્ટ પશ્ચિમ હિમાલય લદાખ ક્ષેત્રમાં આવેલું છે.
4 ઓગસ્ટના રોજ લેહ પહોંચતા CISF ના ડાયરેક્ટર જનરલ રાજેશ રંજન CISF ના કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમે લેહ એરપોર્ટની સુરક્ષામાં કોઈ કમીનાઈ આવવા દેશું સાથે જ CISF ના ડાયરેક્ટર જનરલે CISF ના કર્મચારીઓ માટે બેરેકનું ઉદ્ઘાટન કર્યું અને એરપોર્ટ પર વહીવટી તંત્રની સમીક્ષા પણ કરી હતી.