ETV Bharat / bharat

PM મોદી અને શી જિનપિંગે સાથે કર્યુ ડિનર, મોદીએ શી ને ખાસ બે ભેટ આપી - PM સાથે બેઠક

નવી દિલ્હીઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ ભારતના પ્રવાસે છે. ત્યારે શુક્રવારે ચેન્નઈ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી તથા રાતનું ભોજન બંનેએ સાથે કર્યુ હતું. પીએમ મોદી શી ને બે કિંમતી ભેટ પણ આપી હતી.

PM મોદી અને શી જિનપિંગે સાથે કર્યુ ડિનર, મોદીએ શી ને ખાસ બે ભેટ આપી
author img

By

Published : Oct 11, 2019, 3:32 AM IST

Updated : Oct 12, 2019, 9:59 AM IST

વડાપ્રધાન મોદીએ મામલ્લપુરમમાં જિનપિંગને અર્જુન તપસ્યાના સ્થળ અને તટ મંદિરના દર્શન કરાવ્યા અને આ સ્થળોનું મહત્વ પણ સમજાવ્યું હતું. બાદમાં બંનેએ પંચ રથ સ્થળ પર નારિયેળ પાણી પીધું હતું. તેમજ બંનેએ સાથે રાતનું ભોજન કર્યુ હતું.

તમિલનાડુના પરંપરાગત પોશાક 'વેશ્ટી'માં જોવા મળ્યા વડાપ્રધાન મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિંનપિંગન પણ સાથે હાજર

મહાબલીપુરમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ મોદીએ જિનપિંગને ડિનર કરાવ્યું હતું. જિનપિંગને ડિનરમાં પારંપરિક દક્ષિણ ભારતીય વાનગીઓ પીરસવામાં આવી હતી. તેમાં અર્ચુ વિટ્ટા સાંભર, થક્કાલી રસમ, કડાલાઈ કોરમા અને હલવો હતા.

મોદીએ જિનપિંગને ડિનર કરાવ્યું
મોદીએ જિનપિંગને ડિનર કરાવ્યું

પીએમ મોદીએ શી જિનપિંગને વિશેષ સ્વરૂપે બે ખાસ ભેટ આપી હતી. એક ડાન્સિંગ સરસ્વતીનું તંજાવુર પેઈન્ટિંગ અને બીજુ બ્રાંચેડ અન્નમ લૈંપ એમ બે વસ્તુ ભેટમાં આપી છે. આ બંનેની સુંદરતા અને વિશેષતાો તેમને ખાસ કિંમતી બનાવે છે.

પીએમ મોદીએ શી જિનપિંગને વિશેષ સ્વરૂપે બે ખાસ ભેટ આપી

ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ આજે ભારતના પ્રવાસે છે. શી જિંનપિંગ સાંજે 5 વાગે મામલ્લાપુર પહોંચ્યા હતા. જયાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બીજી વખત અનઔપચારિક બેઠક થઈ રહી છે. આ બેઠકમાં આતંકવાદ, ટેરર ફંડિંગ, સહકાર અને સોર્સિંગ પર વાતચીત થઈ શકે છે.

કાશ્મીર મુદ્દાને લઈ સંબંધોમાં આવેલી સહજતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિંનપિંગ આતંકવાદ સામે લડવા સહિત વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરશે. તમિલનાડુના મામલ્લાપુરમાં બંને વચ્ચે બીજી અનૌપચારિક બેઠક યોજાશે.

કાશ્મીર મુદ્દે ચીને ધ્યાન આપ્યું

ભારત અને ચીન દ્વારા શી જિંનપિંગના ભારત પ્રવાસની ઘોષણા બાદ ચીની સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે શી એ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે બેઠક કરી હતી. જેમાં શી એ કહ્યું હતું કે, કાશ્મીરની સ્થિતિ પર ચીન પુરૂ ધ્યાન આપી રહ્યું છે, તથ્ય સ્પષ્ટ છે.

મોદી અને શી જિંનપિંગ વચ્ચે બેઠક

વડાપ્રધાન મોદીએ ચીની, તમિલ અને અંગ્રેજીમાં ટ્વિટ કરીને શી જિંનપિંગ અહીં પહોંચ્યાની ખુશી વ્યક્ત કરી.

આ પહેલા 2018માં બંને વચ્ચે અનૌપચારિક બેઠક યોજાઈ હતી. સાથે જ ચેન્નાઈના ઐતિહાસીક મામલ્લાપુરમાં તેઓ ઘણાં સાસ્કૃતિક કાર્યક્રમોમાં પણ સામેલ થશે.

આ બેઠકમાં વિકાસનો વ્યાપક માર્ગ શોધવાની અને આંતકવાદથી છુટકારો મેળવવા અંગે વ્યુહાત્મક ચર્ચા થશે તો સાથે વ્યાપાર સંબંધિત ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે.

12 ઓક્ટોબરનો કાર્યક્રમ (શનિવાર)

10.00થી 10.40 AM: ચીની રાષ્ટ્રપતિ અને પીએમ મોદીની મુલાકાત
10.50થી 11.40 AM: ભારત-ચીન વચ્ચે ડેલિગેશન લેવલની વાતચીત
11.45AM થી 12.45 PM: ચીની રાષ્ટ્રપતિના સન્માનમાં લંચની વ્યવસ્થા

શનિવાર બપોરે બાદ શી જિંનપિંગ ચેન્નઈથી નેપાળ જવા રવાના થશે. તેમની સાથે વિદેશ પ્રધાન અને ચાઈનીજ કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યો પણ હશે.

Intro:Body:

ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ આજે ચેન્નઈ આવશે, PM સાથે કરશે અનૌપચારિક બેઠક

નવી દિલ્હીઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ આજે ભારતના પર પ્રવાસ આવશે. શી જિંગપિંગ દિલ્હી જવાને બદલે સીધા ચેન્નઈ જશે. જયાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનૌપચારિક બેઠક યોજશે. આ બેઠકમાં આતંકવાદ, ટેરર ફંડિંગ, સહકાર અને સોર્સિંગ પર વાતચીત થઈ શકે છે.  શી જિંગપિંગ શુક્રવારે બપોરે ચેન્નઈ પહોંચશે.  

કાશ્મીર મુદ્દાને લઈ સંબંધોમાં આવેલી સહજતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ  શી જિંગપિંગ આતંકવાદ સામે લડવા સહિત વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરશે. તમિલનાડુના મામલ્લાપુરમાં બંને વચ્ચે બીજી અનૌપચારિક બેઠક યોજાશે. 

કાશ્મીર મુદ્દે ચીને ધ્યાન આપ્યુ

ભારત અને ચીન દ્વારા શી જિંગપિંગના ભારત પ્રવાસની ઘોષણા બાદ ચીની સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે શી એ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે બેઠક કરી હતી. જેમાં શી એ કહ્યું હતું કે, કાશ્મીરની સ્થિતિ પર ચીન પુરૂ ધ્યાન આપી રહ્યું છે, તથ્ય સ્પષ્ટ છે. 

મોદી અને શી જિંગપિંગ વચ્ચે બેઠક 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી વચ્ચે તમિલનાડુના મામલ્લાપુરમાં બીજી અનૌપચારિક બેઠક યોજાશે. આ પહેલા 2018માં બંને વચ્ચે અનૌપચારિક બેઠક યોજાઈ હતી. 

આ બેઠકમાં વિકાસનો વ્યાપક માર્ગ શોધવાની અને આંતકવાદથી છુટકારો મેળવવા અંગે વ્યુહાત્મક ચર્ચા થશે તો સાથે વ્યાપાર સંબંધિત ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે.  

રાતનું ભોજન PM મોદી અને શી જિંગપિંગ સાથે કરશે 

જિનપિંગ શુક્રવારે બપોરે ચેન્નાઈ જશે, જ્યાં તેમનું પરંપરાગત નૃત્ય અને સંગીત સાથે એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવશે. ત્યાંથી તેઓ હોટેલ આઈટીસી ગ્રાન્ડ માટે રવાના થશે. બાદમાં જિનપિંગ અને મોદી મંદિરોમાં જશે. સાંજે જિનપિંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે અને બાદમાં મોદી ડિનર પાર્ટી આપશે.

શનિવાર બપોરે શી જિંગપિંગ ચેન્નઈથી નેપાળ જવા રવાના થશે. તેમની સાથે વિદેશ પ્રધાન અને ચાઈનીજ કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યો પણ હશે. 

Conclusion:
Last Updated : Oct 12, 2019, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.