નંદિતા લિફ્ટ ઇન્ડિયા ફિલ્મોત્સવ 2019ના એક સંવાદ સત્રમાં હાજર રહી હતી. આ આયોજન 12 ડિસેમ્બરથી શરૂ થયું છે અને 16 ડિસેમ્બરે સમાપ્ત થશે. બ્રુસેલ્સની બહાર અને ઇન્ટરક્ન્ટ્રી ચાઇલ્ડ એડોપ્શનના (બાળક દત્તક લેવું) મુદ્દા પર કામ કરનારા NGOની સામે ચાઇલ્ડ ટ્રાફિકિંગે (ACT) એક બુકને સમર્થન આપતા આ મામલાને દર્શાવ્યો હતો.
પુરીએ કહ્યું કે, 'જો કે, ચાઇલ્ડ એડોપ્શન માટે સંયુક્ત રાષ્ટ્ર રેઝોલ્યુશનમાં સ્પષ્ટ રીતે અંકિત કર્યું છે કે, તે સ્થાનીય રૂપે થવું જોઇએ. ઉદાહરણ તરીકે જો દક્ષિણ ભારતમાં કોઇ બાળકને દત્તક લેવામાં આવે તો તેના માટે પહેલા દક્ષિણમાં જ ઘરની શોધ કરવી જોઇએ. એ જ રીતે જો તમે એક કાશ્મીરી બાળકને તમિલ ઘરમાં મોકલી શકતા નથી. કારણ કે, કેટલીકવાર શારિરીક બનાવટને લઇને દત્તક લીધેલા બાળકને એવું લાગી શકે છે કે, તે ઘરનો સભ્ય નથી.'
નંદિતા પુરીએ વધુમાં કહ્યું કે, રિસર્ચ દરમિયાન તેમને જાણવા મળ્યું કે, 'દત્તક લેવા માટે જે બાળકોને બીજા દેશોમાં મોકલવામાં આવે છે, તેમાંથી વધુને પોતાના ઘર અને એક પરિવાર નસીબ થઇ શકતો નથી. તેમાંથી અધિક અંશને સેર્સ સ્લેવ બનાવીને અથવા ખરાબ રસ્તે મોકલવામાં આવે છે અથવા તો તેમને જિહાદી બનવાનો પ્રશિક્ષણ અને અન્ય ખોટા કામ માટે પ્રયોગમાં લેવામાં આવે છે.'
Intro:Body:
बाल तस्करी एक वैश्विक मुद्दा : नंदिता पुरी
लोनावला: दिवंगत अभिनेता ओम पुरी की पत्नी और लेखिका नंदिता पुरी ने कहा कि बाल तस्करी एक वैश्विक मुद्दा है और इसे अपने लेखन के माध्यम से उठाना उनके लिए बेहद जरूरी है. लेखिका की चौथी नई किताब 'जेनिफर' आने वाली है. यह एक इंटरकंट्री चाइल्ड ट्रैफिकिंग की शिकार लड़की की सच्ची कहानी पर आधारित है.
नंदिता लिफ्ट इंडिया फिल्मोत्सव 2019 के एक संवाद सत्र में मौजूद थीं. यह आयोजन 12 दिसंबर से शुरू हुआ है और 16 दिसंबर को समाप्त होगा. ब्रुसेल्स से बाहर और इंटरकंट्री चाइल्ड एडॉप्शन (बच्चा गोद लेने) के मुद्दे पर काम करने वाले एक एनजीओ अगेंस्ट चाइल्ड ट्रैफिकिंग (एसीटी) ने किताब को समर्थन करते हुए इस मामले की गहनता को बताया.
पुरी ने कहा, 'हालांकि, चाइल्ड एडॉप्शन के लिए संयुक्त राष्ट्र रेजोल्यूशन में साफ तौर पर अंकित किया गया है, कि यह स्थानीय रूप से ही होना चाहिए. उदाहरण के लिए यदि दक्षिण भारत में कोई बच्चा है, जिसे गोद लिया जाना चाहिए तो उसके लिए पहले दक्षिण में ही घर की तलाश की जानी चाहिए. इसी तरह आप एक कश्मीरी बच्चे को तमिल घर में नहीं भेज सकते हैं, क्योंकि कई बार शारीरिक बनावट के चलते गोद लिए बच्चे को ऐसा लग सकता है कि वह घर का सदस्य नहीं है.'
उन्होंने कहा कि रिसर्च के दौरान उन्हें पता चला, 'गोद लिए जाने के लिए जिन बच्चों को दूसरे देशों में भेजा जाता है, उनमें से अधिकतर को कभी अपना घर और एक परिवार नसीब नहीं हो पाता है. उनमें से अधिकांश को सेक्स स्लेव बनकर या फिर सेक्स अंग व्यापार के दलदल में डाल दिया जाता है. नहीं तो उन्हें जिहादी बनने का प्रशिक्षण और अन्य गलत कामों के लिए प्रयोग में लाया जाता है.'
==========================
બાળ ચોરી એક વૈશ્વિક મુદ્દોઃ નંદિતા પુરી
લોનાવલાઃ દિવંગત અભિનેતા ઓમ પુરીની પત્ની અને લેખિકા નંદિતા પુરીએ કહ્યું કે, બાળ ચોરી એક વૈશ્વિક મુદ્દો છે અને તેને પોતાના લેખનના માધ્યમથી આ પ્રશ્ન ઉઠાવવો ખૂબ જ જરૂરી બન્યું છે. લેખિકાની ચોથી નવી બુક 'જેનિફર' આવવાની છે. આ એક ઇન્ટરકન્ટ્રી ચાઇલ્ડ ટ્રાફિકિંગનો શિકાર છોકરીની સત્ય ઘટના પર આધારિત છે.
નંદિતા લિફ્ટ ઇન્ડિયા ફિલ્મોત્સવ 2019ના એક સંવાદ સત્રમાં હાજર રહી હતી. આ આયોજન 12 ડિસેમ્બરથી શરૂ થયું છે અને 16 ડિસેમ્બરે સમાપ્ત થશે. બ્રુસેલ્સની બહાર અને ઇન્ટરક્ન્ટ્રી ચાઇલ્ડ એડોપ્શનના (બાળક દત્તક લેવું) મુદ્દા પર કામ કરનારા NGOની સામે ચાઇલ્ડ ટ્રાફિકિંગે (ACT) એક બુકને સમર્થન આપતા આ મામલાને દર્શાવ્યો હતો.
પુરીએ કહ્યું કે, 'જો કે, ચાઇલ્ડ એડોપ્શન માટે સંયુક્ત રાષ્ટ્ર રેઝોલ્યુશનમાં સ્પષ્ટ રીતે અંકિત કર્યું છે કે, તે સ્થાનીય રૂપે થવું જોઇએ. ઉદાહરણ તરીકે જો દક્ષિણ ભારતમાં કોઇ બાળકને દત્તક લેવામાં આવે તો તેના માટે પહેલા દક્ષિણમાં જ ઘરની શોધ કરવી જોઇએ. એ જ રીતે જો તમે એક કાશ્મીરી બાળકને તમિલ ઘરમાં મોકલી શકતા નથી, કારણ કે, કેટલીકવાર શારિરીક બનાવટને લઇને દત્તક લીધેલા બાળકને એવું લાગી શકે છે કે, તે ઘરનો સભ્ય નથી.'
નંદિતા પુરીએ વધુમાં કહ્યું કે, રિસર્ચ દરમિયાન તેમને જાણવા મળ્યું કે, 'દત્તક લેવા માટે જે બાળકોને બીજા દેશોમાં મોકલવામાં આવે છે, તેમાંથી વધુને પોતાના ઘર અને એક પરિવાર નસીબ થઇ શકતો નથી. તેમાંથી અધિક અંશને સેર્સ સ્લેવ બનાવીને અથવા સેક્સ અંગ વેપારમાં મોકલવામાં આવે છે અથવા તો તેમને જિહાદી બનવાનો પ્રશિક્ષણ અને અન્ય ખોટા કામ માટે પ્રયોગમાં લેવામાં આવે છે.'
Conclusion: