આ રહી વર્ષ 1950થી 2020ના મુખ્ય અતિથિઓની યાદી...
ક્રમ | વર્ષ | મહેમાન | દેશ |
1 | 1950 | રાષ્ટ્રપતિ સુકર્ણો | ઈન્ડોનેશિયા |
2 | 1951 | રાજા ત્રિભુવન બીર બિક્રમ શાહ | નેપાળ |
3 | 1952 | કોઈ મુખ્ય મહેમાનને આમંત્રણ નહીં | કોઈ મહેમાન નહીં |
4 | 1953 | કોઈ મુખ્ય મહેમાનને આમંત્રણ નહીં | કોઈ મહેમાન નહીં |
5 | 1954 | રાજા જિગ્મે દોરજી વાંગચુક | ભૂટાન |
6 | 1955 | ગવર્નર જનરલ મલિક ગુલામ મુહમ્મદ | પાકિસ્તાન |
7 | 1956 | કોઈ મુખ્ય મહેમાનને આમંત્રણ નહીં | કોઈ મહેમાન નહીં |
8 | 1957 | કોઈ મુખ્ય મહેમાનને આમંત્રણ નહીં | કોઈ મહેમાન નહીં |
9 | 1958 | માર્શલ યે જિયાનયિંગ | ચીન |
10 | 1959 | કોઈ મુખ્ય મહેમાનને આમંત્રણ નહીં | કોઈ મહેમાન નહીં |
11 | 1960 | ક્લેમેંટ વોરોશિલોવ | સોવિયત સંઘ |
12 | 1961 | ક્કીન એલિજાબેથ દ્વિતીય | યૂનાઈટેડ કિંગડમ |
13 | 1962 | કોઈ મુખ્ય મહેમાનને આમંત્રણ નહીં | કોઈ મહેમાન નહીં |
14 | 1963 | રાજા નોરોડોમ સિહાનોક | કંબોડિયા |
15 | 1964 | કોઈ મુખ્ય મહેમાનને આમંત્રણ નહીં | કોઈ મહેમાન નહીં |
16 | 1965 | ખાદ્ય અને કૃષિ પ્રધાન રાણા અબ્દુલ હમીદ | પાકિસ્તાન |
17 | 1966 | કોઈ મુખ્ય મહેમાનને આમંત્રણ નહીં | કોઈ મહેમાન નહીં |
18 | 1967 | કોઈ મુખ્ય મહેમાનને આમંત્રણ નહીં | કોઈ મહેમાન નહીં |
19 | 1968 | રાષ્ટ્ર્પતિ જોસિપ બ્રોજ ટીટો | યૂગોસ્લાવિયા |
20 | 1969 | વડાપ્રધાન ટૉડ જિવકોવ | બુલ્ગારિયા |
21 | 1970 | કોઈ મુખ્ય મહેમાનને આમંત્રણ નહીં | કોઈ મહેમાન નહીં |
22 | 1971 | રાષ્ટ્રપતિ જૂલિયસ ન્યેરે | તંજાનિયા |
23 | 1972 | વડાપ્રધાન સીવોસગમુર રામગુલામ | મૉરીશસ |
24 | 1973 | રાષ્ટ્રપતિ મોબુતુ સેસે સેકો | જૈરે |
25 | 1974 | રાષ્ટ્રપતિ જૂોસિપ બ્રોજ ટીટો | યૂગોસ્લાવિયા |
26 | 1975 | રાષ્ટ્રપતિ કેનેથ કૌંડા | જામ્બિયા |
27 | 1976 | વડાપ્રધાન જાક શિરાક | ફ્રાંસ |
28 | 1977 | પહેલા સચિવ એડવર્ડ ગિયર્ક | પૌલેન્ડ |
29 | 1978 | રાષ્ટ્રપતિ પૈટ્રિક હિલરી | આયરલેન્ડ |
30 | 1979 | વડાપ્રધાન મૈલ્કમ ફ્રેજર | ઑસ્ટ્રેલિયા |
31 | 1980 | રાષ્ટ્રપતિ વાલેરી ગિસાર્ડ ડી'સ્ટેઈંગ | ફ્રાંસ |
32 | 1981 | રાષ્ટ્રપતિ જોસ લોપેજ પોર્ટિલો | મેક્સિકો |
33 | 1982 | રાજા જુઆન કાર્લોસ પ્રથમ | સ્પેન |
34 | 1983 | અધ્યક્ષ શેહુ શગારી | નાઈઝીરિયા |
35 | 1984 | કિંગ જિગ્મે સિંગયે વાંગચુક | ભૂટાન |
36 | 1985 | રાષ્ટ્રપતિ રાઉલ અલ્ફોંસિન | અર્જેટીના |
37 | 1986 | વડાપ્રધાન એંડ્રિયાસ પાપાંડ્રેઉ | યૂનાન |
38 | 1987 | રાષ્ટ્રપતિ એલસ ગાર્સિયા | પેરૂ |
39 | 1988 | રાષ્ટ્રપતિ જે. આર. જયવર્ધને | શ્રીલંકા |
40 | 1989 | ગુયેન વાન લિન્હ | વિયતનામ |
41 | 1990 | ત્રી અનિરૂદ્ઘ જગન્નાથ | મૉરીશસ |
42 | 1991 | મૂન અબ્દુલ ગયૂમ | માલદીવ |
43 | 1992 | રાષ્ટ્રપતિ મોરિયો સોરેસ | પુર્તગાલ |
44 | 1993 | વડાપ્રધાન જૉન મેજર | યૂનાઈટેડ કિંગડમ |
45 | 1994 | વડાપ્રધાન ગોહ ચોક ટોંગ | સિંગાપુર |
46 | 1995 | રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા | દક્ષિણ આફ્રિકા |
47 | 1996 | રાષ્ટ્રપતિ ડૉ ફર્નાંડો હેનરિક કાર્ડસો | બ્રાજીલ |
48 | 1997 | વડાપ્રધાન બસદેવ પાંડે | ત્રિનિદાદ ઔર ટોબૈગો |
49 | 1998 | રાષ્ટ્રપતિ જૈક્સ શિરાક | ફ્રાંસ |
50 | 1999 | રાજા બીજેન્દ્ર બીર બિક્રમ શાહ દેવ | નેપાળ |
51 | 2000 | રાષ્ટ્રપતિ ઓલુસેગુન ઓબાસંજો | નાઈઝીરિયા |
52 | 2001 | રાષ્ટ્રપતિ અબ્દેલઅજીજ બુઉટફ્લ઼િક | એલઝીરિયા |
53 | 2002 | રાષ્ટ્રપતિ કેસમ ઉતેમ | મૉરીશસ |
54 | 2003 | અધ્યક્ષ મોહમ્મદ ખાતમી | ઈરાન |
55 | 2004 | રાષ્ટ્રપતિ લુઈજ઼ ઈનકિયો લૂલા ડા સિલ્વા | બ્રાજીલ |
56 | 2005 | કિંંગ જિગ્મે સિંગયે વાંગચુક | ભૂૂટાન |
57 | 2006 | કિંગ અબ્દુલા બિન અબ્દુલિઅજીજ અલ સઉદ | સઉદી અરબ |
58 | 2007 | રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન | રૂસ |
59 | 2008 | રાષ્ટ્રપતિ નિકોલસ સરકોજી | ફ્રાંસ |
60 | 2009 | રાષ્ટ્રપતિ નૂરસુલ્તાન નજંરબાયેવ | કઝાક્સ્તાન |
61 | 2010 | રાષ્ટ્રપતિ લુી મ્યુંગ બક | કોરિયા |
62 | 2011 | રાષ્ટ્રપતિ સુસીલો બંબાગ યુધોયોનો | ઈન્ડોનેશિયા |
63 | 2012 | વડાપ્રધાન યિંગલક શિનવાત્રા | થાઈલેન્ડ |
64 | 2013 | કિંગ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક | ભૂટાન |
65 | 2014 | વડાપ્રધાનસિંજો આબે | જાપાન |
66 | 2015 | રાષ્ટ્રપતિ બરાક ઓબામા | સંયુક્ત રાજ્ય અમેરિકા |
67 | 2016 | રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ | ફ્રાંસ |
68 | 2017 | ક્રાઉન પ્રિંસ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન | સંયુક્ત અરબ અમીરાત |
69 | 2018 | સુલ્તાન હસનલ બોલ્કૈયા | બ્રુનેઈ |
70 | 2018 | વડાપ્રધાન હુન સેન | કંબોડિયા |
71 | 2018 | રાષ્ટ્રપતિ જોકો વિડોડો | ઈન્ડોનેશિયા |
72 | 2018 | વડાપ્રધાન થોંગલોઉન સિસોલૉથ | લાઓસ |
73 | 2018 | વડાપ્રધાન નજીબ રઝાક | મલેશિયા |
74 | 2018 | રાષ્ટ્રપતિ હતિત ક્યાવ | મ્યાનમાર |
75 | 2018 | રાષ્ટ્રપતિ રોડ્રિગો રોઆ દુતેર્તે | ફિલીપીંસ |
76 | 2018 | રાષ્ટ્રપતિ હલીમ યાકૂબ | સિંગાપુર |
77 | 2018 | વડાપ્રધાન પ્રથુથ ચાન-ઓશા | થાઈલેન્ડ |
78 | 2018 | વડાપ્રધાન ગુયેન જૂન્ગ ફુક | વિયતનામ |
79 | 2019 | સિરિલ રામાફોસા | દક્ષિણ આફ્રિકા |
80 | 2020 | રાષ્ટ્રપતિ જાયર બોલ્સનારો | બ્રાજીલ |