ETV Bharat / bharat

છત્તીસગઢ સરકાર પાસે ક્વોરેન્ટાઈન સેન્ટરમાં રહેતી ગર્ભવતી મહિલાઓના આંકડા જ નથી - કોરોના સંક્રમણ

છત્તીસગઢના આરોગ્ય પ્રધાન ટી એસ સિંહદેવે ક્વોરેન્ટાઈન સેન્ટરમાં ગર્ભવતી મહિલાઓની ખાસ સારસંભાળ રાખવા સૂચન કર્યું છે. સ્વાસ્થ્ય વિભાગના આ આદેશને તેના જ અધિકારિઓ ગંભીરતાથી લઈ રહ્યા નથી. રાયપુરમાં બેઠેલા અધિકારિયોની પાસે આંકડા જ નથી કે, ક્વોરેન્ટાઈન સેન્ટરમાં કેટલી ગર્ભવતી મહિલા છે.

Chhattisgarh
Chhattisgarh
author img

By

Published : Jun 9, 2020, 7:03 PM IST

રાયપુરઃ કોરોના સંક્રમણને માત આપવા માટે મહત્વનો નિર્ણય કરવા બદલ છત્તીસગઢ સરકારના વખાણ વિશ્વ આરોગ્ય સંસ્થા અને રાષ્ટ્રપ્રમુખ રામનાથ કોવિંદે કર્યા છે. હાલ છત્તીસગઢમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 1200 નજીક પહોંચી ગયો છે.

છત્તીસગઢ રાજ્ય સરકારે કોરોના સંક્રમિત દર્દીઓના આંકડાને ઓછા કરવા માટે વ્યાપક તૈયારી કરવાનો દાવો કરી રહી છે, પરંતું આ દાવાની ખરાઇ ખુદ સરકારી અધિકારીઓ પણ જણાવી શકતા નથી. જે કારણે સરકારના ઠાલા દાવાઓની પોલ ઉઘાડી પડી છે.

ક્વોરેન્ટાઈન સેન્ટરમાં ગર્ભવતી મહિલાઓના આંકડા જ નથી

છત્તીસગઢ રાજ્ય સરકારે ભલે ગર્ભવતી મહિલાઓને કોરોના સંક્રમણથી બચાવવા માટે અલગ તેમને રાખવાની વ્યવ્સ્થા કરવાનો આદેશ આપ્યો છે. જો કે આ આદેશ બાદ પણ તંત્ર પાસે ગર્ભવતી મહિલાઓના આંકડા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.