ETV Bharat / bharat

NEET Results 2020: NEET પરીક્ષાનું પરિણામ આજે જાહેર થશે - National Medical Commission

દેશની સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવેલી નેશનલ એલીજીબીલીટી કમ ઈન્ટરેસ્ટ એક્ઝામ (NEET) નું પરિણામ શુક્રવારે જાહેર કરવામાં આવશે. 13 સપ્ટેમ્બરના રોજ, 14.37 લાખ ઉમેદવારો મેડિકલ પ્રવેશ માટે પરીક્ષા આપી હતી. પરિણામ જાહેર થયા પછી, તેઓ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી ntaneet.nic.in ની સત્તાવાર વેબસાઇટ પર તેમના પરિણામો જોઇ શકશે.

NEET Results 2020
NEET Results 2020
author img

By

Published : Oct 16, 2020, 10:42 AM IST

Updated : Oct 16, 2020, 7:18 PM IST

નવી દિલ્હી : આગાઉ 12 ઓક્ટોબરના રોજ NEET નું પરિણામ જાહેર થાય તેવી આશા હતી. જોકે કોવિડ -19 ના કારણે NEET ઉમેદવારોને તક આપવા માટે પરીક્ષાનું પરિણામ 16 ઓક્ટોબરના રોજ નક્કી કરાયું.

સુપ્રીમ કોર્ટે NTAને 14 ઓક્ટોબરે પરીક્ષા લેવાની મંજૂરી આપી હતી. આ એવા વિદ્યાર્થીઓ હતા જેઓ કોરોનો સંક્રમિત અને કંન્ટેનમેન્ટ વિસ્તારમાં હોવાથી પરીક્ષા આપી ન શક્યા.

NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવી હતી. પરીક્ષા માટે 15.97 લાખ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.જેમાં 90 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

કોરોના સંક્રમિત અને કન્ટેનમેન્ટ ઝોનમાં રહેનાર વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા હોવાથી તેમને છુટ આપવામાં આવી હતી અને 14 ઓક્ટોબરના રોજ પરીક્ષા પૂર્ણ થઇ હતી.સુપ્રીમ કોર્ટે 14 ઓક્ટોબરના રોજ પરીક્ષા લેવાની મંજૂરી આપી હતી.

Last Updated : Oct 16, 2020, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.