ETV Bharat / bharat

ભારતનો અવકાશમાં ઇતિહાસ, ચંદ્રયાન 2નું સફળ લોન્ચિંગ - ISRO

નવી દિલ્હી: ચંદ્રયાન-2નું લોન્ચિંગ થઇ ગયું છે. ચંદ્રયાન-2નું લોન્ચિંગ 15 જુલાઈની રાત્રે 2.51 વાગ્યે થવાનું હતું, જે ટેકનિકલ ખામીને કારણે ટાળવામાં આવ્યું હતું. ઈસરોએ એક સપ્તાહની અંદર તમામ ટેકનિકલ ખામીઓને સુધારીને આજે લોન્ચ કરીને અવકાશમાં પણ ઇતિહાસ રચ્યો છે.

gh
author img

By

Published : Jul 22, 2019, 8:30 AM IST

Updated : Jul 22, 2019, 3:10 PM IST

અગાઉ લોન્ચિંગના એક કલાક પહેલા તેમાં તકનિકી ખામી હોવાની જાણકારી મળ્યા બાદ તેને રોકી દેવામાં આવ્યું હતું. હવે 22 જૂલાઈના રોજ એટલે કે આજે બપોરે 2.43 કલાકે તેને લોન્ચ કરવામાં આવ્યું છે. ISROએ જણાવ્યું કે, તકનિકી ખામીને ઠીક કરી લીધી છે.

ચંદ્રયાન-2નું કાઉંટડાઉન રવિવારે સાંજે 6.43 કલાકથી શરૂ થઇ ગઇ ગયું હતું. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેન્ટરથી તેને લોન્ચ કરવામાં આવ્યું છે.આ રોકેટની લંબાઇ 44 મીટર લાંબુ અને વજન 640 ટન છે.

ani twitter

ચંદ્રયાન-2 ભારતનું બીજુ સૌથી મહત્વાકાંક્ષી ચંદ્રમિશન છે. તેને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેંન્ટરથી લોંન્ચ કરવામાં આવ્યું. GSLVને બાહુબલીના નામે ઓળખવામાં આવે છે. આ રોકેટ 44 મીટર લાંબુ અને 640 ટન વજનનું છે. જેમાં 3.8 ટનનું ચંદ્રયાન રાખ્યુ છે. ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ ચાંદ દક્ષિણ ધ્રુવ પર એક રોવરને ઉતારવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવશે. રોકેટમાં એક ટેકનિકલ પરેશાનીને કારણે 15 જુલાઈના રોજ સવારે લોન્ચિંગ કરવાથી અટકાવી દેવામાં આવ્યું હતું. જ્યારે લિક્વિડ પ્રોપેલેંટને રોકેટના સ્વેદેશી ક્રાયોજેનિક અપર સ્ટેજ એન્જીનમાં લોડ કરવામાં આવી રહ્યું હતું ત્યારે પરેશાની આવી હતી.

Intro:Body:

ચંદ્રયાન-2નું કાઉંટડાઉન શરૂ, આજે બપોરે 2.43 કલાકે લોંન્ચિંગ

નવી દિલ્હી: ચંદ્રયાન-2નું કાઉંટડાઉન શરૂ થઈ ગયું છે. ISROના ચીફ સિવને આ અંગેની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે ચંદ્રમાં પ્રક્ષેપણ કરનારા ભારતના બીજા ચંદ્રયાનની રવિવારે સાંજે ઊલટી ગણતરી 6.13 કલાકથી શરૂ થઈ ગઈ છે. અગાઉ આ ચંદ્રયાન-2ને 15 જૂલાઈએ લોન્ચ કરવાનું હતું.

અગાઉ લોન્ચિંગના એક કલાક પહેલા તેમાં તકનિકી ખામી હોવાની જાણકારી મળ્યા બાદ તેને રોકી દેવામાં આવ્યું હતું. હવે 22 જૂલાઈના રોજ એટલે કે આજે બપોરે 2.43 કલાકે તેને લોન્ચ કરવામાં આવશે. ISROએ જણાવ્યું કે, તકનિકી ખામીને ઠીક કરી લીધી છે.

ચંદ્રયાન-2નું કાઉંટડાઉન રવિવારે સાંજે 6.43 કલાકથી શરૂ થઇ ગઇ છે

22 જૂલાઈના બપોરે 2.43 કલાકે તેને લોન્ચ કરાશે

શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેન્ટરથી તેને છોડવામાં આવશે

આ રોકેટની લંબાઇ 44 મીટર લાંબુ અને વજન 640 ટન છે

ચંદ્રયાન-2 ભારતનું બીજુ સૌથી મહત્વાકાંક્ષી ચંદ્રમિશન છે. તેને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેંન્ટરથી લોંન્ચ કરવામાં આવશે. GSLVને બાહુબલીના નામે ઓળખવામાં આવે છે. આ રોકેટ 44 મીટર લાંબુ અને 640 ટન વજનનું છે. જેમાં 3.8 ટનનું ચંદ્રયાન રાખ્યુ છે. ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ ચાંદ દક્ષિણ ધ્રુવ પર એક રોવરને ઉતારવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવશે. રોકેટમાં એક ટેકનિકલ પરેશાનીને કારણે 15 જુલાઈના રોજ સવારે લોન્ચિંગ કરવાથી અટકાવી દેવામાં આવ્યું હતું. જ્યારે લિક્વિડ પ્રોપેલેંટને રોકેટના સ્વેદેશી ક્રાયોજેનિક અપર સ્ટેજ એન્જીનમાં લોડ કરવામાં આવી રહ્યું હતું ત્યારે પરેશાની આવી હતી.

Conclusion:
Last Updated : Jul 22, 2019, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.