ETV Bharat / bharat

ચંદ્રયાન 2ને નિચલી કક્ષામાં ઉતારવાનો બીજો તબક્કો પૂર્ણ: ISRO

બેગલૂરુ: ચંદ્રની સપાટી પર ઐતિહાસિક સોફ્ટ લેન્ડીંગના નજીક પહોંચતા ચંદ્રયાન 2 અંતરિક્ષ યાનનો નિચલ કક્ષામાં ઉતારવાના બીજા તબક્કો બુધવારે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે.

ISRO
author img

By

Published : Sep 4, 2019, 12:28 PM IST

ઈન્ડિયન સ્પસ રિર્સચ ઓગેનાઈજેશને એક નિવેદનમાં કહ્યું કે, આ પ્રક્રિયાની સાથે યાન તે કક્ષામાં પહોંચી ગયું છે. જે લેન્ડર વિક્રમને ચંદ્રની સપાટીની વધારે નીચે લઈ જવા માટે જરુરી છે.

ISROએ ચંદ્રયાને ચંદ્રની નિચલી કક્ષામાં લેન્ડિંગનું પ્રથમ તબક્કો મંગળવારે પૂરો કરી લેવામાં આવ્યો છે. આ પ્રક્રિયા ચંદ્રયાન 2ના ઓર્બિટરથી લેન્ડર વિક્રમના અલગ થવાના એક દિવસ બાદ પૂર્ણ કરવામાં આવી છે. એજન્સીએ કહ્યું કે, ઓર્બિટર અને લેન્ડર બંને બરાબર છે. એજન્સીએ જણાવ્યું કે વિક્રમ 7 સપ્ટેમ્બરે રાતના 1:30 મિનિટથી 2:30ની વચ્ચે ચંદ્રની સપાટી પર ઉતરવાની આશા છે.

ISRO
ISROનું ટ્વીટ

ISROના અધ્યક્ષ કે.સિવને કહ્યું કે, ચંદ્ર પર લેન્ડર ઉતરવાની ક્ષણ દિલની ઘડકનો રોકનાર હશે કારણે કે એજન્સી પહેલા જ આવું નથી કર્યું. ચંદ્રની સપાટી પર લેન્ડિંગ બાદ વિક્રમથી રોવન પ્રજ્ઞાન 7 સપ્ટેમ્બર સવારે 5:30 વાગ્યાથી 6:30ની વચ્ચે નિકળશે અને એક ચંદ્ર દિવસની સમયના દરમિયાન ચંદ્રની સપાટી પર પરીક્ષણ કરશે.

ચંદ્રનો એક દિવસ પૃથ્વીના 14 દિવસ બરાબર છે. લેન્ડરનું લક્ષ્ય મિશન જીવનકાળ એક ચંદ્ર દિવસ જ હશે. જ્યારે ઓર્બિટર એક વર્ષ સુધી કામ કરશે. ISROના પ્રમાણે ચંદ્રયાન 2 મિશનનો ઉદેશ્ય સોફ્ટ લેન્ડિંગ અને ચંદ્રની સપાટી પર ફરવા સહિત શરુઆતથી અંત સુધી ચંદ્ર મિશન ક્ષમતા માટે મહત્વપૂર્ણ ટેકનોલોજીનો વિકાસ અને પ્રદર્શન કરવાનું છે. આ સફળ લેન્ડિગ બાદ ભારત, રશિયા, અમેરિકા અને ચીનના બાદ આવું કરનાર ચોથો દેશ બની જસે. જે ચંદ્રની સપાટી પર સોફટ લેન્ડીંગ કરવામાં સફળ રહ્યો હોય.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/haryana/bharat/bharat-news/chandrayan-2-completes-second-deorbit-maneuver/na20190904111858781

चंद्रयान 2 को निचली कक्षा में उतारने का दूसरा चरण पूरा : इसरो

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.