ETV Bharat / bharat

ચંદ્રયાન-2માં ચંદ્રની આહ્લાદક તસ્વીરો કરાઈ ક્લિક, ઈસરોએ ટ્વીટ કરી કરી જાહેરાત

ચેન્નઇઃ ચંદ્રયાન-2એ ચંદ્ર પરના વિશાળ ખાડાઓની તસ્વીરો ક્લિક કરી છે. આ તસ્વીરોમાં ચંદ્ર પરના ખાડા સ્પષ્ટ રીતે દેખાય છે. આ તસ્વીરો 4375 કિલોમીટર દૂરથી ક્લિક કરાઈ છે.

ચંદ્રયાન-2એ ચંદ્રની વિવિધ તસ્વીરો મોકલી, જેમાં ચંદ્ર પરના ખાડા જોવા મળ્યા
author img

By

Published : Aug 27, 2019, 11:07 AM IST

સોમવારના રોજ ચંદ્રયાન-2એ ટેરેન મૈપિંગ કેમેરા દ્વારા ચંદ્રની જમીન અને તેના પર આવેલા ખાડાઓના તસ્વીરો મોકલી છે. ઈસરોએ જણાવ્યા મુજબ આ તસ્વીરો 23 ઓગસ્ટના રોજ લગભગ 4375 કિલોમીટરની ઉચાઇ પરથી લેવામાં આવી છે, જેમાં જૈક્સન, મિત્રા, માચ અને કોરોલેવ જેવા ક્રેટર્સ જોવા મળે છે. ઈસરોએ જણાવ્યું કે ચંદ્રમાંથી દુર ઉત્તર તરફ ગોળાકાર જૈક્સન એક પ્રભાવશાળી ક્રેટર છે, ક્રેટરનો વ્યાસ 71 કિલોમીટરનો છે.

જુઓ ચંદ્રની તસ્વીર
જુઓ ચંદ્રની તસ્વીર
માચ ક્રેટરના પ્રશ્ચિમ તરફ બહારના કિનારે પર એક અલગ જ ફિચર છે, જેનું નામ મિત્રા છે, મિત્રાનો વ્યાસ 92 કિલોમીટર છે. ઈસરોએ જણાવ્યું હતું કે, તેનુ નામ પ્રોફેસર શિશિર કુમાર મિત્રાના નામ પર રાખવામાં આવ્યું છે, જે ભારતીય ભૌતિક શાસ્ત્રી હતા, અને તેમને પદ્મ ભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા, તે પોતાના આયનોસ્ફીયર અને રેડિયોફિજિસ્કના કામ માટે તેને ઓળખવામાં આવે છે.

કોરોલેવના ક્રેટરમાં જુદા-જુદા પ્રકારના નાના ક્રેટર છે. ઈસરોએ સોમરફીલ્ડ અને કિર્કવુડ જેવા ક્રેટરોના ફોટા પણ મોકલ્યા છે.

Intro:Body:

इसरो ने मून क्रेटर्स की नई तस्वीरें जारी की

 (20:00) 

चेन्नई, 26 अगस्त (आईएएनएस)| भारतीय अंतरिक्ष अनुसंधान संगठन (इसरो) ने सोमवार को चंद्रयान-2 अंतरिक्ष यान के टेरेन मैपिंग कैमरा-2 द्वारा चंद्रमा की सतह और उसके क्रेटर्स (गड्ढों) की तस्वीरों का एक नया सेट जारी किया। इसरो के अनुसार, इन तस्वीरों को 23 अगस्त को करीब 4,375 किलोमीटर की ऊंचाई से लिया गया, जिसमें जैक्सन, मित्रा, माच व कोरोलेव जैसे क्रेटर्स दिखाई दे रहे हैं।

इसरो ने कहा कि चंद्रमा से दूर उत्तरी गोलार्ध में स्थित जैक्सन एक प्रभावी क्रेटर है। क्रेटर का व्यास 71 किमी का है।

माच क्रेटर के पश्चिमी बाहरी किनारे पर एक रोचक फीचर है, जिसका नाम मित्रा है। मित्रा का व्यास 92 किमी है।

इसरो ने कहा, "इसका नाम प्रोफेसर शिशिर कुमार मित्रा के नाम पर रखा गया है, जो भारतीय भौतिक शास्त्री थे और पद्म भूषण से सम्मानित थे। वह अपने आयनोस्फीयर व रेडियोफिजिक्स के कार्यो के लिए जाने जाते हैं।"

कोरोलेव क्रेटर में विभिन्न आकार के छोटे क्रेटर हैं।

इसरो ने सोमरफील्ड व किर्कवुड जैसे क्रेटरों की तस्वीर भी जारी की है।

--आईएएनएस

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.