ETV Bharat / bharat

ઈસરોએ આપી માહિતી- લેન્ડર સાથેનો સંપર્ક તૂટ્યો, મોદી બાલ્યા- 'હોપ ફોર ધ બેસ્ટ' - ઈતિહાસ

બેંગલુરુ: આજે દેશ નહિં પરંતુ સમગ્ર વિશ્વ ભારત તરફ મીટ માંડી જોઈ રહ્યું ત્યારે ચંદ્રયાન-2ના લેન્ડરનો સંપર્ક તૂટી ગયો છે. ચંદ્રયાન-2 સાથેનો ISRO સેન્ટરનો સંપર્ક તૂટી ગયો છે. હાલ વૈજ્ઞાનિકો આંકડાઓ મેળવી રહ્યાં છે. મોદીએ ISRO સેન્ટરમાં જ તમામ વૈજ્ઞાનિકોને 'હોપ ફોર ધ બેસ્ટ' કહી આશ્વાસન આપ્યું હતું.

ચંદ્રયાન-2 લેન્ડ થતાં જ રચશે ઈતિહાસ, સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે આતુરતાથી રાહ
author img

By

Published : Sep 6, 2019, 9:05 PM IST

Updated : Sep 7, 2019, 2:29 AM IST

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી વિશ્વના કોઈ પણ દેશોએ જે નથી કર્યું તે સિદ્ધી આજે ભારત મેળવવા જઈ રહ્યો છે. તાજેતરના સમાચાર મુજબ, ચંદ્રયાન-2ના લેન્ડરનો સંપર્ક તૂટી ગયો છે.

ચંદ્રયાન-2 લેન્ડ થતાં જ રચશે ઈતિહાસ, સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે આતુરતાથી રાહ

આજે સમગ્ર દેશથી માંડી દુનિયા ચંદ્રયાન-2ની 'સોફ્ટ લેન્ડિંગ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિક્રમ લેન્ડરના ઉતરાણના સાક્ષી થવા માટે ઇસરોના કેન્દ્રમાં ખુદ હાજર રહ્યાં હતા.

Intro:Body:

ચંદ્રયાન-2 લેન્ડ થતાં જ રચશે ઈતિહાસ, સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે આતુરતાથી રાહ

ન્યૂઝ ડેસ્ક: આજે દેશ નહિં પરંતુ સમગ્ર વિશ્વ ભારત તરફ મીટ માંડી જોઈ રહ્યું છે. આજે ભારત માટે ઐતિહાસિક દિવસ છે કારણ કે આજે ચંદ્રયાન-2 ચંદ્રની જમીન પર લેન્ડ થતાની સાથે જ ચંદ્ર પર લેન્ડ થનાર ચોથો દેશ બની જશે. આ પહેલા રશિયા, અમેરિકા તેમજ ચીન ચંદ્રની જમીન પર લેન્ડ થઈ ચૂક્યા છે. મહત્વની વાત એ છે કે, ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પ્રથમ દેશ છે. ભારત ચંદ્રના આ ભાગ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ હશે. ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડીંગ કરશે. 

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી વિશ્વના કોઈ પણ દેશોએ જે નથી કર્યું તે સિદ્ધી આજે ભારત મેળવશે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ઘણા લાંબા સમયથી આ મિશનને સફળ બનાવવા માટે રાત-દિવસ કામ કરી રહ્યા હતા અને હવે તે ક્ષણ આવી ગઈ છે. 

આજે સમગ્ર દેશથી માંડી દુનિયા ચંદ્રયાન-2 ની 'સોફ્ટ લેન્ડિંગ' ની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિક્રમ લેન્ડરના ઉતરાણના સાક્ષી થવા માટે ઇસરોના કેન્દ્રમાં ખુદ હાજર રહેશે. શનિવારે અંદાજે 1:30થી 2 વાગ્યાની વચ્ચે લેન્ડર 'વિક્રમ' ચંદ્ર ઉપર ઉતરશે. 

Conclusion:
Last Updated : Sep 7, 2019, 2:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.