ETV Bharat / bharat

આઈપીએલ 2020: રાજસ્થાન રોયલ્સ ટીમમાં ચંદ્રભાન સિંહ ચુંડાવતની પસંદગી કરવામાં આવી છે

રાજસમંદના દેવગઢના લાલ યુવા ખેલાડી ચંદ્રભાન સિંહ ચૂંડાવતને આગામી IPL માટે રાજસ્થાન રોયલ્સ ટીમમાં ઉભરતા ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી છે. આના પર સાસંદ દીયા કુમારીએ અભિનંદન પાઠવ્યા હતા અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

author img

By

Published : Aug 18, 2020, 11:34 PM IST

etv bharat
આઈપીએલ 2020: રાજસ્થાન રોયલ્સ ટીમમાં ચંદ્રભાન સિંહ ચુંડાવતની પસંદગી કરવામાં આવી છે

દેવગઢ (રાજસમંદ): જિલ્લાના દેવગઢ સબડિવિઝન વિસ્તારમાં જન્મેલા યુવા ખેલાડી ચંદ્રભાન સિંહ ચૂંડાવતની આગામી નવેમ્બરમાં સંયુક્ત અરબ અમીરાત ખાતે યોજાનારી IPL ક્રિકેટની 13મી આવૃત્તિમાં રાજસ્થાન રોયલ્સની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. જેથી સાસંદ દીયા કુમારીએ પણ ખેલાડી ચંદ્રભાને IPLમાં પસંદગી બદલ અભિનંદન પાઠવ્યા છે.

મળતી માહિતી મુજબ રાજસમંદ જિલ્લાના સરહદી વિસ્તાર ભિલવાડા જિલ્લાના ઉમરી ગામના રહેવાસી એક યુવા ખેલાડીની રાજસ્થાન રોયલ ટીમમાં ચંદ્રભાન સિંહની સ્પિનર ​​બોલર તરીકે પસંદગી કરવામાં આવી છે. IPLમાં પસંદગીના સમાચાર મળતાની સાથે જ વિસ્તારના લોકોએ ઉજવણી કરી હતી. ચંદ્રભાન સિંહને નાનપણથી જ ક્રિકેટનો ખૂબ શોખ હતો. ચંદ્રભાનસિંહ રાજસ્થાન રણજી ટીમમાં રમી ચૂક્યો છે. સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ઓલરાઉન્ડર પ્રદર્શનને કારણે તેની પસંદગી રણજીમાં થઈ હતી. આ પછી તેને IPLમાં રમવાની અપેક્ષાઓ હતી.

ચંદ્રન ભાનસિંહના પિતા કરણસિંહે કહ્યું કે, શરૂઆતથી જ તે ક્રિકેટ સાથે લગાવ હતો. તે બાસ્કેટબોલ રમવા માંગતો હતો. IPLમાં પસંદગી થયા બાદ ઘરમાં ખૂબ ખુશીનો માહોલ છે. રાજસમંદ સાસંદ દીયા કુમારીએ પણ દેવગઢ, રાજસમંદના નજીક આવેલા ગામ ઉમરી રહેવાસી ચંદ્રપાલસિંહ ચુંડાવત ઇન્ડીયન પ્રીમિયર લીગ માટે રાજસ્થાન રોયલ્સ ટીમમાં પસંદ થવા બદલ શુભકામનાઓ પાઠવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.