ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલનું રાષ્ટ્રપતિ ભવનમાં કર્યુ ભવ્ય સ્વાગત

નવી દિલ્હીઃ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ આજે એટલે કે, શુક્રવારે વડાપ્રધાન મોદીને મળવા રાષ્ટ્રપતિભવન પહોંચ્યા છે. જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરાયાં હતા. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું સ્વાગત કર્યુ હતું.

author img

By

Published : Nov 1, 2019, 4:00 AM IST

Updated : Nov 1, 2019, 10:29 AM IST

India-Germany intergovernmental consultation

ભારત પ્રવાસે આવેલાં જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ આજે વડાપ્રધાન મોદીને મળવા રાષ્ટ્રપતિભવન પહોંચ્યા છે. જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું સ્વાગત કર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, એન્જેલા મર્કેલ પાંચમાં ભારત-જર્મની આંતર સરકારી પરામર્શ(IGC)ના કાર્યક્રમમાં ભાગ લેવા દિલ્હી આવ્યા છે. જ્યાં તેઓનું વડાપ્રધાન કાર્યાલય તરફથી રાજ્યપ્રધાન જીતેન્દ્ર સિંહે ઍરપોર્ટ પર સ્વાગત કર્યુ હતું.

Last Updated : Nov 1, 2019, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.