ત્યારે ગુરૂવારના રોજ SKMCH તથા કેજરીવાલ હોસ્પિટલમાં 18 નવા દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા. સરકારી આકંડાઓ જોવામાં આવે તો 124 મોત થયા છે. તમામ હોસ્પિટલોને અલર્ટ પર રાખવામાં આવ્યા છે. મુઝફ્ફરપુરના સિવિલ સર્જન ડો શૈલેશ પ્રસાદએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજ હોસ્પિટલ તથા કેજરીવાલ હોસ્પિટલમાં ચમકી તાવના 7 અન્ય બાળકોના મોત થયા છે. જેથી આ સંખ્યા વધીને 121 સુધી પહોંચી છે. કુલ 562 બાળકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બિહારમાં ચમકી તાવે લીધા વધુ 5 બાળકોના ભોગ, કુલ આંકડો 173ની પાર પહોંચ્યો તેમણે જણાવ્યું કે આ તાવને લીધે 562 બાળકો હજુ પણ દાખલ છે.ત્યારે 219 બાળકોને સારવાર મળી હતી અને તેઓ સ્વસ્થય થઇ ગયા છે.શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ગઇકાલ સુધી 95 તથા ખાનગી હોસ્પિટલમાં 19 બાળકોના મોત નિપજ્યા છે.
Intro:Body:
चमकी बुखार से 5 और बच्चों की हुई मौत, अब तक 173 की गयी जान
चमकी बुखार से लगातार बच्चों की मौत हो रही है. प्रदेश के कई जिलों में इसका असर देखा जा रहा है.
मुजफ्फरपुर : उत्तर बिहार के मुजफ्फरपुर व इसके आसपास के जिलों में एईएस (चमकी बुखार) से बच्चों की लगातार मौतें हो रही है. बीते 20 दिनों में एईएस के 479 मामले सामने आ चुके है. गुरुवार देर रात तक पांच और बच्चों की मौत एसकेएमसीएच में हो गई. अब मरने वालों का आंकड़ा बढ़कर 173 हो गया है.
वहीं गुरुवार को एसकेएमसीएच व केजरीवाल अस्पताल में 18 नए मरीजों को भर्ती कराया गया. एसकेएमसीएच में 13 व केजरीवाल अस्पताल में पांच नए मरीजों को भर्ती किया गया.
सरकारी आकड़ों के अनुसार 124 मौत24 घंटे सभी अस्पताल को हाई अलर्ट पर रखा गया है. सरकारी आंकड़ों के अनुसार एक्यूट इंसेफेलाइटिस सिंड्रोम (एईएस) से मरने वाले बच्चों की संख्या बढ़ कर 124 हो गई है.
मुजफ्फरपुर में 121 मौत
मुजफ्फरपुर के सिविल सर्जन डॉ शैलेश प्रसाद ने गुरुवार देर शाम बताया कि पिछले 24 घंटे के दौरान श्रीकृष्ण मेडिकल कालेज अस्पताल और केजरीवाल अस्पताल में चमकी बुखार (एईएस) से सात अन्य बच्चों की मौत के साथ उनके जिले में मरने वाले बच्चों की संख्या अब 121 हो गयी है.कुल 562 बच्चों को किया गया भर्ती
उन्होंने बताया कि उनके जिले में अब तक इस रोग से ग्रसित कुल 562 बच्चे भर्ती कराए गए जबकि स्वास्थ्य लाभ लेने के बाद 219 बच्चों को अस्पताल से छुट्टी दी जा चुकी है. श्रीकृष्ण मेडिकल कालेज अस्पताल में कल तक 95 और निजी केजरीवाल अस्पताल में 19 बच्चों की मौत हो गयी थी.
===============================================================================================
બિહારમાં ચમકી તાવે લીધા વધુ 5 બાળકોના ભોગ, કુલ આંકડો 173ની પાર પહોંચ્યો
chamki fever cause death of more than 173 kids in Bihar
chamki fever, kids, bihar, Muzaffarpur, Gujarat
મુજફ્ફરપુર: ઉત્તર પ્રદેશના મુજફ્ફરપુરમાં ચમકી તાવથી સત્તત બાળકોના મોત થઇ રહ્યા છે.આ તાવ સત્તત અન્ય વધી રહ્યો છે. છેલ્લા 20 દિવસોમાં આ મામલે 479 કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે હજી સુધી 173 બાળકોના મોત થઇ ગયા છે.
ત્યારે ગુરૂવારના રોજ SKMCH તથા કેજરીવાલ હોસ્પિટલમાં 18 નવા દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા. સરકારી આકંડાઓ જોવામાં આવે તો 124 મોત થયા છે. તમામ હોસ્પિટલોને અલર્ટ પર રાખવામાં આવ્યા છે.મુજફ્ફરપુરના સિવિલ સર્જન ડો શૈલેશ પ્રસાદએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજ હોસ્પિટલ તથા કેજરીવાલ હોસ્પિટલમાં ચમકી બુખારના 7 અન્ય બાળકોના મોત થયા છે. જેથી આ સંખ્યા વધીને 121 સુધી પહોંચી છે. કુલ 562 બાળકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું કે આ તાવને લીધે 562 બાળકો હજુ પણ દાખલ છે.ત્યારે 219 બાળકોને સારવાર મળી હતી અને તેઓ સ્વસ્થય થઇ ગયા છે.શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ગઇકાલ સુધી 95 તથા ખાનગી હોસ્પિટલમાં 19 બાળકોના મોત નિપજ્યા છે.
Conclusion: