ETV Bharat / bharat

CBIનું મેગા ઓપરેશન, એક સાથે 19 રાજ્યોની 110 જગ્યા પર રેડ

નવી દિલ્હીઃ મંગળવારે CBI એ દેશભરમાં એક સાથે 110 જગ્યા પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 19 રાજ્યોમાં એક સાથે અલગ અલગ જગ્યા પર કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનિય છે કે CBIએ હાલમાં ભ્રષ્ટાચાર, દુરાચાર અને હથિયારોની દાણચોરી સાથે જોડાયેલા 30 કેસ દાખલ કર્યા છે.

દરોડા અભિયાન, એક સાથે 19 રાજ્યો અને 110 જગ્યા પર CBIના દરોડા
author img

By

Published : Jul 9, 2019, 2:39 PM IST

મળતી માહિતી અનુસાર CBIને માહિતી મળી હતી કે દેશમાં હથિયારોની દાણચોરી થઇ રહી છે. દેશની સુરક્ષાને ધ્યાને લેતા CBI એ મંગળવારે એક અભિયાન ચલાવી હતું જેમાં 19 રાજ્યોમાં એક સાથે દરોડા પાડ્યા હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરોડામાં 110 જગ્યાને ટાર્ગેટ કર્યા હતા. અત્યાર સુધીમાં એ વાતની માહિતી મળી નથી કે CBIને આ દરોડામાં કેટલીક સફળતા મળી છે.

Intro:Body:

केंद्रीय जांच एजेंसी सीबीआई ने मंगलवार को देशभर में एक साथ 110 जगहों पर छापे मारे  हैं. यह छापेमारी 19 राज्यों में एक साथ अलग-अलग स्थानों पर की जा रही है. गौरतलब है कि सीबीआई ने हाल में ही भ्रष्टाचार, आपराधिक दुराचार और हथियारों की तस्करी से जुड़े 30 मामले दर्ज किए हैं.

जानकारी के मुताबिक सीबीआई को खबर लगी थी कि देश में हथियारों की तस्करी की जा रही है. देश की सुरक्षा के मद्देनजर सीबीआई ने मंगलवार की एक विशेष अभियान के तहत 19 राज्यों में एक साथ छापेमारी की. बताया जाता है कि इस छापेमारी कार्रवाई में 110 जगहों पर टारगेट किया गया है. अभी तक इस बात की जानकारी हासिल नहीं हो सकी है कि सीबीआई को इस छापेमारी कार्रवाई में अभी तक कितनी कामयाबी मिली है.

==========================

નવી દિલ્હીઃ મંગળવારે CBI એ દેશભરમાં એક સાથે 110 જગ્યા

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.