ETV Bharat / bharat

લોકડાઉનના કારણે લાખોનો કાર્પેટ ઓર્ડર થયો રદ, વેપારીઓ ચિંતાનો માહોલ - લોકડાઉનના કારણે લાખોનો કાર્પેટ ઓર્ડર થયો રદ

કોરોના મહામારીના કારણે કાર્પેટનો કારોબાર ઠપ્પ થઈ ગયો છે. લાખો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. તેમજ ગોડાઉનમાં પડેલો લાખો રૂપિયાનો ઓર્ડર પહોચાડી શકાયો નથી. જેના કારણે વણકરો અને રોજનું મહેતાણું મેળવતા કારીગરોને ગુજરાન ચલાવવું અઘરું સાબિત થઈ રહ્યું છે.

મિરઝાપુર
મિરઝાપુર
author img

By

Published : Jun 5, 2020, 7:29 PM IST

(ઉત્તરપ્રદેશ )મિરઝાપુરઃ કેટલાંક ઈન્ટરનેશલ ફેર રદ થવાના કારણે લાખો ડોલરનું નુકસાન થવાના કરાણે કાર્પેટનો કારોબાર ઠપ્પ થઈ ગયો છે. વિદેશી ખરીદારો સુધી પણ તેઓ ઓર્ડર પહોંચાડી શકતા નથી. જેના કારણે કરોડો રૂપિયાના કાર્પેટ ગોડાઉનમાં પડી રહ્યાં છે. જો ઓર્ડર ઈન હેન્ડ પણ રદ થશે તો વેપારીઓમાં મોટપાયે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. તો બીજી તરફ નવું કામ ન મળતા કાર્પેટ તૈયાર કરી રોજગાર મેળવાતા કર્માચરીઓને પણ ગુજરાન ચલાવવામાં ભારે હાલાકી સામનો કરવો પડી રહ્યો છે.

દુનિયાભરમાં પ્રખ્યાત મિરઝાપુરના કર્પેટની દેશ-વિદેશમાં નિકાસ થતી હતી. પરંતુ કોરોના મહામારીના કારણે લાખો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. તેમજ ગોડાઉનમાં પડેલો લાખો રૂપિયાનો ઓર્ડર પહોચાડી શકાયો નથી. મિર્ઝાપુરના કાર્પેટ અમેરિકા, દુંબઈ અને અરબ સહિત યૂરોપના દેશોમાં વેચાતા હતા.

આજે તેનું મુખ્ય બજાર યુ.એસ, યુરોપ અને યૂકે છે. મિરઝાપુરના કાર્પેટનો ધંધો સૌથી વધુ અમેરિકામાં ફેલાયેલો છે. જે કોરોના વાઈરસના કારણે ઠપ્પ થઈ જતા આવક બંધ થઈ ગઈ છે. તો અન્ય ઓર્ડર રદ કરવામાં આવી રહ્યાં છે. જેની અસર મજૂરથી માંડીને કાર્પેટ ઉદ્યોગપતિઓને થઈ છે.

આ ઉદ્યોગમાં હજારો વણકર સેંકડો વ્યવસાયિક કામ જોડાયેલા છે. જેમને ભારે હાલાકી વેઠવી પડે છે. જે અંગે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાથે વાત કરતા તેમને થોડી છૂટ આપી છે. હાલ, 33 ટકા લોકો સામાજિક અંતરમાં નોકરી કરે છે પરંતુ માલ બહાર ન નીકળવાના કારણે આ સંપૂર્ણ આવક બંધ હોવાથી ઉદ્યોગપતિઓ ચિંતામાં જોવા મળી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, )મિરઝાપુરનો કાર્પેટ બિઝનેસ મુખ્ય ધંધો છે. જેમાં હજારો વણકર કામ કરે છે. યુ.એસ. તેનું મુખ્ય બજાર છે. પરંતુ કોરોના વાઈરસને કારણે ત્યાના ઓર્ડર રદ થઈ ગયા છે. સાથે-સાથે જે ઓર્ડર પ્રાપ્ત થયા હતા તેમના ઓર્ડર પણ સમયસર પહોંચાડી શક્યા નથી. જેથી આ ધંધો બંધ થવાને આરે પહોંચી ગયો છે.

જો વહેલી તકે આ ઉદ્યોગને લાઇનઅપ કરવામાં નહી આવે તો ઓર્ડર ઈન હેન્ડ પણ બંધ થવાની શક્યતા છે. તો બીજી તરફ કાયમી જોડાયેલા વણકરોનો પગાર કરવો કરવો પડે છે. તો રોજનું મહેતાણું લઈને કામ કરે છે તેમને બીજુ કોઈ કામ મળી રહ્યું નથી. જેથી બેરોજગારી સમસ્યા ઉભી થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.