બીજી તરફ આ વિષયને લઈને કોલકત્તા સ્થિત આરજીકર મેડિકલ કોલેજના 16 અને નાર્થ બંગાળ મેડિકલ કોલજ એન્ડ હોસ્પિટલ દાર્જલિંગના 2 ડૉક્ટરોએ પોતાનું રાજીનામું આપી દીધું છે. દિલ્દીની એમ્સમાં ડૉક્ટર માથા પર હેલ્મેટ પેહચીને હિંસાની વિરૂદ્ધ આવાજ ઉઠાવી દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બંગાળમાં જૂનિયર ડૉક્ટરની સાથે મારપીટની ઘટનાથી મેડિકલ એસોસિએશનમાં રોષનો માહોલ છે. ડૉક્ટર હડતાળ પર છે. દેશના અલગ અલગ ભાગમાં ડૉક્ટરોના સર્મથન મળી રહ્યું છે.
Intro:Body:
हड़ताल जारी, डॉक्टरों का इस्तीफा, HC बोली बातचीत करे सरकार
कोलकाता. पश्चिम बंगाल में डॉक्टरों के खिलाफ हुई हिंसा के विरोध में देश के अधिकतर हिस्सों में डॉक्टरों का विरोध प्रदर्शन जारी है. इस पर कोलकाता हाईकोर्ट ने राज्य सरकार को आदेश दिया है कि वह इस मामले को बातचीत के जरिए सुलझाए. राज्य में कई डाक्टरों ने इस्तीफा दे दिया है.कोर्ट ने ममता से पूछा है कि उन्होंने डॉक्टरों की सुरक्षा के लिए क्या कदम उठाए हैं.
दूसरी तरफ इसी विषय को लेकर कोलकाता स्थित आरजीकर मेडिकल कॉलेज के 16 और नार्थ बंगाल मेडिकल कॉलेज एंड हॉस्पिटल दार्जिलिंग के 2 डॉक्टरों ने अपना इस्तीफा दे दिया है. न्यूज एजेंसी के मुताबिक अब तक 27 डॉक्टरों ने इस्तीफा दे दिया है.
इस्तीफा देने वाले डॉक्टरों का कहना है कि वे मौजूदा स्थिति में वे लोग काम करने में असमर्थ हैं, इसलिए वे इस्तीफा दे रहे हैं. ये सभी डाक्टर पश्चिम बंगाल में डाक्टरों के साथ हुई हिंसा के जवाब में इस्तीफा दे दिया है.
दूसरी तरफ दिल्ली स्थित एम्स में डॉक्टर माथे पर हेलमेट लगाकर हिंसा के खिलाफ आवाज उठाते हुए मरीजों का इलाज कर रहे हैं.
बता दें कि बंगाल में जूनियर डॉक्टर के साथ हुई मारपीट की घटना से मेडिकल एसोसिएशन में रोष का माहौल है. डॉक्टर हड़ताल पर चले गए हैं. उन्हें देश के अलग अलग हिस्सों से समर्थन मिल रहा है. कई शहरों में मेडिकल सेवाएं बाधित हुई हैं.
બંગાળ: હડતાળ યથાવત, ડૉક્ટરોનું રાજીનામું, HCએ કહ્યું મમતા સરકાર કરે વાતચીત
કોલકત્તા: પશ્વિમ બંગાળમાં ડોક્ટરોની વિરૂદ્ધ થયેલી હિંસાના વિરોધમાં દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન શરુ છે. જેની પર કોલકત્તા હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો કે, તેઓ આ મામલાનું વાતચીત કરીને સમાધાન લાવે, પશ્વિમ બંગાળમાં ઘણા ડોક્ટરોએ રાજીનામા આપી દીધા છે. કોર્ટે મમતાને પૂછ્યું કે તેઓ ડોકટરોની સુરક્ષા માટે કયા પગલા ઉઠાવ્યા છે.

Conclusion: