ETV Bharat / bharat

મહાત્મા ગાંધીનું અસહકાર આંદોલન અને બુંદેલખંડનો જલિયાવાલાબાગની આરપાર એક નજર - જલિયાવાળાબાગ કાંડ

છતરપુર: 1930માં જે સમયમાં મહાત્મા ગાંધીનું અસહકાર આંદોલન શરુ હતુ. ત્યારે બાપુના આ આંદોલનમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હતા. તેમજ વિદેશી સામાનનો બહિષ્કાર કરી હોળી કરતા હતા. બુંદેલખંડમાં પણ અસહકાર આંદોલનની આગ ધીરે-ધીરે પ્રચલિત થતી હતી. છતરપુર જિલ્લાના સિંહપુરમાં અંદાજે 60 હજાર લોકો એકજૂથ થયા હતા.

ETV BHARAT
author img

By

Published : Aug 29, 2019, 6:56 PM IST

બુંદેલખંડમાં અંગ્રેજો વિરુદ્ધ આટલું મોટું આંદોલન ક્યારે પણ થયું ન હતુ. ત્યારબાદ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર અને દેશી ઉત્પાદનોને વધારવા માટે 14 જાન્યુઆરી 1931ના સંહિપુરમાં મકર સંક્રાતિના દિવસે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 700 થી પણ વધુ લોકો સામેલ થયા હતા.

14 જાન્યુઆરી 1931ની તારીખ ઈતિહાસના પન્નામાં હંમેશા માટે તારીખ દાખલ થઈ હતી. કારણ કે, આ બેઠક કામ ન કરવા માટે અંગ્રેજોએ બુંદેલખંડની ધરતી ને પણ ખુનથી લાલ કરી જલિયાવાલા બાગ જેવી બનાવી હતી. અંગ્રેજા સૈનિકોએ ક્રાંતિકારિયો પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 200 આંદોલનકારી ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા.

બુંદેલખંડનો જલિયાવાલા બાગ કાંડ

મોટી સંખ્યામાં થયેલા નરસંહાર લોકોએ બુંદેલખંડનું નામ જલિયાવાલા બાગ કર્યું હતુ. જે બાદ લોકોમાં અંગ્રેજ શાસન વિરુદ્ધ આક્રોશ વધુ ઉગ્ર બન્યો હતો. આ ઘટના બાદ બુંદેલખંડમાં અંગ્રેજો વિરુદ્ધ ક્રાંતિની જ્વાળા ઉઠી હતી.

આઝાદી મળ્યા બાદ સિંહપુરના આ સ્થાનને ચરણ પાદુકાનું નામથી પ્રચલિત થયુ હતુ. આ ક્રાંતિકારીની યાદમાં બલિદાન સ્થળ પર એક સ્મારક બનાવવામાં આવ્યું છે. જે આજે પણ આઝાદીની કહાની રજુ કરે છે.

Intro:1930 के दौर में महात्मा गांधी का असहयोग आंदोलन चरम पर था लगातार लोग महात्मा गांधी के इस आंदोलन से जुड़कर विदेशी चीजों का बहिष्कार कर रहे थे बुंदेलखंड में भी असहयोग आंदोलन की आग धीरे-धीरे बढ़ती जा रही थी लोगों ने गांधी जी के आंदोलन से जुड़कर बड़ी संख्या में विदेशी चीजों का बहिष्कार करना शुरू कर दिया और इसी क्रम में छतरपुर जिले की सिंहपुर में लगभग 60 हजार लोग इकट्ठे हुए और उन्होंने स्वदेशी वस्तुओं का उपयोग करने तथा लगान का भुगतान न करने की घोषणा कर दी!

Body: आपको बता दें कि बुंदेलखंड में इतना बड़ा आंदोलन इससे पहले कभी नहीं हुआ था व्यापारी विद्यार्थी किसान एवं महिलाएं बड़ी संख्या में इस आंदोलन से जुड़कर बढ़-चढ़कर हिस्सा ले रही थी अंग्रेजी शासन ने बुंदेलखंड में इस आंदोलन को कुचलने की कोशिश की लेकिन जनता ने मुंह तोड़ जवाब देते हुए अंग्रेजों की कार एवं वाहनों में तोड़फोड़ कर दी इसके बाद जनता और भाग गई और लगातार स्थानीय लोग इस आंदोलन से जुड़ने लगे हालांकि गांधीजी बार-बार लोगों को शांतिपूर्वक आंदोलन करने की सूचनाएं दे रहे थे!

कई दिन बीत गए और अंग्रेजी शासन लगातार आंदोलनकारियों को कुचलने की नाकाम कोशिश करता रहा लेकिन यह संभव न हो सका लेकिन 14 जनवरी 1931 को व काला दिन आया जब मकर संक्रांति के मेले में सॉन्ग पादुका में हो रही सभा में आसपास के सैकड़ों की संख्या में लोग मौजूद थे तभी अंग्रेज सैनिक वहां आ पहुंचे और उन्होंने बिना सोचे समझे क्रांतिकारियों पर गोली दागने शुरू कर दी इसमें लगभग 200 क्रांतिकारियों की मौके पर ही मौत हो गई एवं सैकड़ों की संख्या में क्रांतिकारी घायल हो गए!

इतनी बड़ी संख्या में हुए इस नरसंहार को लोगों ने बुंदेलखंड का जलियांवाला बाग का नाम दिया धडाकेबाज लोगों में अंग्रेजी शासन के प्रति रोष और अधिक बढ़ गया!

बुंदेलखंड में इस घटना एवं आंदोलन के ई-मेल पड़ने की वजह किसी बड़े नेता द्वारा नेतृत्व ना करना बताया जाता है स्वतंत्रता संग्राम सेनानी श्री राजेंद्र महतो बताते हैं कि बुंदेलखंड में भी महात्मा गांधी के असहयोग आंदोलन की ज्वाला जबरदस्त भड़की हुई थी लेकिन यहां पर कोई बड़ा नेता इस आंदोलन को नेतृत्व नहीं कर पाया जिस वजह से इतनी बड़ी घटना हो गई!

बाइट_राजेन्द्र महंतों _स्वतंत्रता संग्राम सैनानी

Conclusion:किसी बड़े नेता का नेतृत्व ना मिलना एवं अंग्रेजी शासन का लगातार बुंदेलखंड के क्रांतिकारियों को दबाकर रखने के कारण बुंदेलखंड के चरण पादुका में यह भीषण नरसंहार हुआ था जिसे लोग बुंदेलखंड का जलियांवाला बाग के नाम से जानते हैं!
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.