ETV Bharat / bharat

રાજસ્થાનમાં ધારાસભ્ય રાજકુમારે બંધક બનાવી રાખવાનો લગાવ્યો આરોપ - rajkumar roth released video on social media

રાજસ્થાનના ચૌરાસી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રાજકુમાર રોતે પોતાને બંધક બનાવવાનો આક્ષેપ કર્યો છે. ભારતીય આદિજાતિ પાર્ટીના (બીટીપી) ધારાસભ્ય રોત એક વીડિયોમાં કહેતા જોવા મળે છે કે પોલીસ વહીવટના ત્રણથી ચાર વાહનો તેમની સાથે રહે છે. તેમને ક્યાંય પણ આવા-જવાની મંજૂરી નથી મળી રહી.

rajkkkkumar
rajkumae
author img

By

Published : Jul 14, 2020, 5:17 PM IST

નવી દિલ્હી: રાજસ્થાનમાં રાજકીય ગરમાવો વચ્ચે ચૌરાસી વિધાનસભામાંથી ભારતીય જનજાતિ પક્ષના ધારાસભ્યનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ધારાસભ્ય રાજકુમાર રોતે પોતાને બંધક બનાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

રાજસ્થાનમાં ધારાસભ્ય રાજકુમારે બંધક બનાવી રાખવાનો લગાવ્યો આરોપ

વીડિયોમાં ધારાસભ્ય એમ કહેતા નજરે પડે છે કે તે ત્રણ દિવસથી ધારાસભ્ય ક્વાર્ટરમાં છે. પોલીસ પ્રશાસનના ત્રણથી ચાર વાહનો તેમની સાથે છે. ઘણા લોકો તેમને તેમની સાથે લઇ જવા દબાણ કરી રહ્યા છે. તેની કારની ચાવી લેવામાં આવી છે. તેમને ક્યાંય પણ આવન-જાવનની મંજૂરી નથી મળી રહી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.