ETV Bharat / bharat

LIVE: રાજસ્થાન વિધાનસભા સત્રની કાર્યવાહી શરૂ, કોંગ્રેસે વિશ્વાસ મત પ્રસ્તાવ કર્યો રજૂ - રાજસ્થાન

રાજસ્થાનમાં 15મી વિધાનસભાનું પાંચમું સત્ર આજથી શરૂ થવાનું છે. વિધાનસભાની કાર્યવાહી 11 વાગ્યે શરૂ થશે.

Rajasthan News
Rajasthan News
author img

By

Published : Aug 14, 2020, 9:31 AM IST

Updated : Aug 14, 2020, 1:10 PM IST

રાજસ્થાન વિધાનસભાની કાર્યવાહી સ્થગિત

રાજસ્થાન વિધાનસભાની કાર્યવાહી એક કલાક સુધી સ્થગિત કરવામાં આવી છે.

વિધાનસભા સત્રઃ પટલ પર રાખવામાં આવશે 8 આધ્યાદેશ, કોંગ્રેસ લાવશે વિશ્વાસમત તો ભાજપ રાખશે અવિશ્વાસમત પ્રસ્તાવ

15મી વિધાનસભાના પાંચમા સત્ર શુક્રવારે શરૂ થશે. જેમાં ગહલોત સરકાર વિશ્વાસ મત અને વિપક્ષ અવિશ્વાસ મતની નોટિસ સ્પીકરને આપશે. સદન પટલ પર 8 આધ્યાદેશ રાખવામાં આવશે. આ સાથે જ સદનમાં કોવિડ 19 પ્રબંધન અને લોકડાઉનથી આર્થિક સ્થિતિ પર થયેલા અવસર પર પણ ચર્ચા થશે. રાજસ્થાન વિધાનસભાની કાર્યવાહી 11 કલાકથી શરૂ થશે, જેમાં વિધાનસભા સચિવ વિધાનસભાના ગત્ત સત્રમાં પારિત તે ધારાસભ્યોના વિવરણ સદનની પટલ પર રાખશે, જેના પર રાજ્યપાલની અનુમતિ મળી છે.

રાજસ્થાન વિધાનસભામાં ભાજપે બદલી પોતાની રણનીતિ

  • સરકાર દ્વારા વિશ્વાસ મત પ્રસ્તાર રાખ્યા બાદ જ અવિશ્વાસ પ્રસ્તાવ રાખવાની વાત પર સહમતિ
  • પરંતુ વિધાનસભાના નિયમો પર પણ થઇ ચર્ચા
  • જો વિશ્વાસ મત અને અવિશ્વાસ પ્રસ્તાવ બંને આવે છે તો એક સાથે ચર્ચા થાય છે વિશ્વાસ મત પર
  • સંભવિત કોંગ્રેસે રાખ્યો છે વિશ્વાસ મતનો પ્રસ્તાવ

વિધાનસભા કાર્યવાહી 1 કલાક સુધી સ્થગિત કરાઇ

શોભાવ્યક્તિ બાદ 1 કલાક સુધી વિધાનસભાની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે.

Rajasthan News
જયપુરમાં ભારે વરસાદ હોવા છતાં પ્રદર્શન કરવા પહોંચ્યા પ્રદર્શનકારી

બસપાથી કોંગ્રેસમાં આવેલા ધારાસભ્યો એક સાથે પહોંચ્યા વિધાનસભા

  • રાજસ્થાન વિધાનસભા પહોંચી બેનર લાગેલી સિટી બસ
  • કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતને હટાવવાની માગ પર કર્યું પ્રદર્શન
  • જયપુરમાં ભારે વરસાદ હોવા છતાં પ્રદર્શન કરવા પહોંચ્યા પ્રદર્શનકારી
  • જોધપુર સંસદ ગજેન્દ્ર સિંહને હટાવવાની માગને લઇને બસ ભરીને વિધાનસભા પહોંચ્યો લોકો
  • પૂરા રાજસ્થાનમાં ચાલશે હસ્તાક્ષર અભિયાન

બસપા ધારાસભ્યોના વિલયનો મામલો

  • બસપા ધારાસભ્યના અદલા-બદલીનો મામલો
  • રાજસ્થાન હાઇ કોર્ટમાં સુનાવણી શરૂ
  • ધારાસભ્ય રાજેન્દ્ર ગુઢા તરફથી પક્ષ રાખવામાં આવી રહ્યો છે

ભાજપના ધારાસભ્યો સદનમાં પહોંચવાની શરૂઆત

  • ભાજપના ધારાસભ્યો વિધાનસભા પહોંચી રહ્યા છે
  • ના પક્ષ લોબીમાં એકત્રિત થઇને સચિવ પાસે જશે
  • વિધાનસભા સચિવને સોંપશે અવિશ્વાસ પ્રસ્તાવ
  • સચિવના માધ્યમથી વિધાનસભા અધ્યક્ષ સુધી પહોંચશે પ્રસ્તાવ
  • ફરીથી સદનમાં આપશે વિધાનસભા સ્પીકર આ સંબંધે વ્યવસ્થા

BSP એ 6 ધારાસભ્યો માટે વ્હીપ જાહેર કર્યું

  • કોંગ્રેસ વિરૂદ્ધ વોટ કરવાનો નિર્દેશ
  • બસપાના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ વ્હીપ જાહેર કર્યું છે
  • કોંગ્રેસને વોટ કરવા પર સભ્યપદ જવાની ચેતવણી

રાજસ્થાન વિધાનસભાના પાંચમા સત્રમાં આજે શું કાર્યક્રમ રહેશે જાણો...

જયપુરઃ રાજસ્થાનમાં 15મી વિધાનસભાના પાંચમા સત્ર આજથી શરૂ થવાનું છે. વિધાનસભાની કાર્યવાહી 11 કલાકથી શરૂ થશે.

જેમાં વિધાનસભાની સચિવ વિધાનસભાના ગત્ત સત્રમાં પારિત તે ધારાસભ્યોનું વિવરણ સદનની પટલ પર રાખશે, જેના પર રાજ્યપાલની અનુમતિ મળી છે. તે સંસદીય કાર્ય પ્રધાન શાંતિ ધારીવાલ આઠ આધ્યાદેશ પણ સદનની મેજ પર રાખશે. જેમાં રાજસ્થાન મહામારી અધ્યાદેશ 2020, રાજસ્થાન કૃષિ ઉપજ મંડી સંશોધન અધ્યાદેશ 2020, રાજસ્થાન માલ અને સેવા કર સંશોધન અધ્યાદેશ 2020, રાજસ્થાન સ્ટેમ્પ સંશોધન અધ્યાદેશ 2020, રાજસ્થાન મહામારી સંશોધન અધ્યાદેશ 2020 હશે. જે બાદ સદનમાં શોકાભિવ્યક્તિ અને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. જેમાં મધ્ય પ્રદેશના પૂર્વ રાજ્યપાલ લાલજી ટંડન, મિઝોરમ મણિપુર અને ઝારખંડના પૂર્વ રાજ્યપાલ વેદ મારવાહ, છત્તીસગઢના પૂર્વ મુખ્ય પ્રધાન અજીત જોગી, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન શિવાજીરાવ પાટિલ નિલંગેકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય ભંવરલાલ શર્મા, બજરંગ લાલ શર્મા હનુમાન સહાય વ્યાસ અને લદ્દાખના ગલવાન ઘાટીમાં શહીદ થયેલા ભારતીય સૈનિકો માટે 2 મીનિટનું મૌન પણ રાખવામાં આવશે.

રાજસ્થાનમાં 15મી વિધાનસભાનું પાંચમું સત્ર હશે. આજથી શરૂ સરકાર તરફથી વિશ્વાસ મત અને વિપક્ષ તરફથી અવિશ્વાસ મત રજૂ કરવામાં આવશે. સદનમાં ચર્ચા 8 અધ્યાદેશ રાખવામાં આવશે તો આજે સદનમાં કોવિડ 19 પ્રબંધન અને લોકડાઇનથી આર્થિક સ્થિતિ પર ચર્ચા પણ થશે.

3 વાગ્યે થશે કાર્ય સલાહકાર સમિતિની બેઠક

વિધાનસભામાં આગામી દિવસોમાં કઇ કાર્યવાહી થશે તે માટે કાર્ય સલાહકાર સમિતિની બેઠક પણ વિધાનસભામાં રુમ નંબર 101 અને 102 માં આયોજિત કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે, વિશ્વાસ મત મેળવ્યા બાદ બાડે બંધીમાં બંધ ધારાસભ્યો પણ પોતાના ઘરે પરત ફરશે.

Last Updated : Aug 14, 2020, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.