લોકોએ અમિતને સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ તેણે લોકો ઉપર પણ ફાયરિંગ કર્યા હતા. અનાયસે કોઈને ગોળી વાગી નહોતી. ત્યારે લોકોએ પોલીસને ફોન કરતા પોલીસે તેને પકડી લીધો હતો.
આ ઘટનામાં લોકોનું કહેવું છે કે, બંને ભાઇઓના જમીન બાબતે ઝઘડા ચાલતા હતા. જેના કારણે બંને ભાઇઓ દરરોજ ઝઘડતા હતા. જયારે પોલીસ તપાસ કરી રહી છે કે, ફાયરિંગનું સાચું કારણ શું હતું.
બીજી તરફ CCTV તપાસ કરતા જોવા મળ્યું હતું કે, મોટો ભાઇ કેવી રીતે તેના નાના ભાઇને મારી રહ્યો છે.