ETV Bharat / bharat

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું નિધન - undefined

kehsu bhai
kehsu bhai
author img

By

Published : Oct 29, 2020, 11:58 AM IST

Updated : Oct 29, 2020, 12:17 PM IST

11:57 October 29

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું નિધન

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના મુખિયા ગણાતાં કેશુભાઈ પટેલનું નિધન થયું છે.  કેસુભાઈ પટેલની તબિયત લથડતાં તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જયાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા છે.  

જોકે છેલ્લા બે દિવસથી તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો અને તેમને ડિસ્ચાર્જ પણ કરવાના હતાં એવામાં તેમની તબિયત વધુ લથડતાં આજે તેમનું નિધન થયું  છે. કેશુભાઈ પટેલને અગાઉ કોરોના થયાં બાદ કેટલાક દિવસથી ફેફસાં અને હૃદયની પણ તકલિફ ઉભી થતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં. જોકે તેમમે કોરોનાને માત આફી હતી. 

Last Updated : Oct 29, 2020, 12:17 PM IST

For All Latest Updates

TAGGED:

BREAKING
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.