ETV Bharat / bharat

લખનઉ બાર એસોસિએશનમાં બોમ્બ વિસ્ફોટ

author img

By

Published : Feb 13, 2020, 7:25 AM IST

Updated : Feb 13, 2020, 12:57 PM IST

BREAKING LIVE PAGE
BREAKING LIVE PAGE

12:56 February 13

લખનઉ બાર એસોસિએશનમાં બોમ્બ વિસ્ફોટ

Lucknow Breaking

  • લખનઉ

લખનઉ બાર એસોસિએશનમાં બોમ્બ વિસ્ફોટ

કોર્ટ પરિસરમાં હાજર વકીલ ઇજાગ્રસ્ત

12:50 February 13

જમ્મુ કાશ્મીરમાં યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂટંણી : ચૂંટણી પંચ

Jammu kashmir Breaking

  • જમ્મુ કાશ્મીર

કલમ 370 હટાવ્યા બાદ આ પ્રથમ સ્થાનિક સ્વરાજની ચૂટંણી છે.

11:52 February 13

સુપ્રીમ કોર્ટેનો આદેશ, ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોની માહિતી વેબસાઈટ પર રજૂ કરવી

Delhi Breaking

  • દિલ્હી

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજકીય પક્ષોએ ચૂંટણીના ઉમેદવારોને લગતા ગુનાહિત કેસોની માહિતી તેમની વેબસાઈટો પર આપવી ફરજિયાત છે.

ભાજપના 303 પૈકી 116, કોંગ્રેસના 52 પૈકી 29 સાંસદ સામે કેસ નોંધાયેલ છે.

11:23 February 13

આંદોલનને ધ્યાનમાં રાખીને સચિવાલયના ગેટ નં 6 અને 7 બંધ

Gandhinagar Breaking

  • ગાંધીનગર

આંદોલન ને ધ્યાનમાં રાખીને સચિવાલયના ગેટ નં 6 અને 7 બંધ

તલાટી પરીક્ષા મુદ્દે SC/ST/OBC અને સર્વણ મહિલાઓ આમને સામને આવી.

રાજ્ય સરકારે જે પરિપત્ર કર્યો છે તે પરિપત્રના કારણે અનેક વિવિધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

ગઈકાલે બિન અનામત વર્ગની મહિલાઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો.

સચિવાલયના જે ગેટ 6 નંબર અને સાત નંબરના દરવાજા બંધ રાખવાનો નિર્ણય

સુરક્ષાની દ્રષ્ટિએ નિર્ણય કરવામાં આવ્યો.

10:24 February 13

ભોપાલ રેલવે સ્ટેશન પર ફૂટઓવર બ્રિજ ધરાશાયી,અનેક ઇજાગ્રસ્ત

Bhopal  Breaking

  • ભોપાલ

ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

ઘટનામાં કોઇ જાન હાની નોંધાઇ નથી. જોકે 12 થી વધુ લોકો ઘાયલ થયા છે.

10:16 February 13

કેન્દ્રીય પ્રવાસન પ્રધાન પ્રહલાદસિંહ પટેલે લીધી મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત

Mehsana  Breaking

  • મહેસાણા

સૂર્યમંદિરની મુલાકાત માટે કેન્દ્રીય પ્રવાસન મંત્રી પ્રહલાદસિંહ પટેલ પહોંચ્યા

સૂર્યમંદિરના ઇતિહાસની ગાથા થી મંત્રીને રૂબરૂ કરાવ્યા

પ્રવાસન પ્રધાન પ્રહલાદસિંહ પટેલ મંદિરની કોતરણી અને શિલ્પો સ્થાપત્યો જોઈ મંત્રમુગ્ધ બન્યા .

10:01 February 13

અમદાવાદમાં ત્રણ અલગ અલગ વિસ્તારમાંથી બોગસ ડોક્ટરોની ધરપકડ

Ahmadabad  Breaking

  • અમદાવાદ

મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ઝડપ્યા.

શહેરમાં દાણીલીમડા, નારોલ અને વટવા વિસ્તારમાં બુધવારે મ્યુનિ.એ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 3 ક્લિનિક સીલ કર્યા.

થોડા દિવસ પહેલા લાંભામાંથી પણ એક તબીબ પકડ્યો હતો.

08:14 February 13

16 ફ્રેબુઆરીથી ત્રીજી તેજસ ટ્રેન "કાશી મહાકાલ એક્સપ્રેસ" થશે શરૂ,વારાણસી-ઇન્દોર વચ્ચે દોડશે

UP Breaking

  • ઉત્તરપ્રદેશ

16 ફ્રેબુઆરીથી ત્રીજી તેજસ ટ્રેન કાશી મહાકાલ એક્સપ્રેસ થશે શરૂ

નવી દિલ્હી-લખનઉ અને મુંબઇ -અમદાવાદની વચ્ચે બે તેજસ ટ્રેન સફળતાપૂર્વક શરૂ થઇ.

આ ટ્રેન વારાણસી-ઇન્દોર વચ્ચે ચાલશે.

16 ફ્રેબુઆરીથી ત્રીજી તેજસ ટ્રેન કાશી મહાકાલ એક્સપ્રેસ શરૂ.

આ ટ્રેનનું નામ કાશી મહાકાલ એક્સપ્રેસ હશે.

IRCTC દ્વારા આ એક પ્રાઇવેટ ટ્રેન શરૂ કરવામાં આવશે.

જેનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદી કરી શકે છે.

07:26 February 13

રાજકોટમાં આજે CAAના સમર્થનમાં યોજાશે તિરંગાયાત્રા

Rajkot Breaking

  • રાજકોટ

CM વિજય રૂપાણી દ્વારા તિરંગાયાત્રાને ફ્લેગઓફ કરવામાં આવશે.

2 કિલોમીટર લાંબો અને 10 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ તિરંગાયાત્રામાં બનશે આકર્ષકનું કેન્દ્ર.

યાત્રાને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો.

રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા રૂટ પર આવતા 15 જેટલા માર્ગોને કરાયા ડાઈવર્ડ.

07:13 February 13

આગ્રા -લખનઉ એક્સપ્રેસ વે પર રોડ અકસ્માત, 13ના મોત, 31 ઇજાગ્રસ્ત

UP Breaking

  • યૂપી

આગ્રા -લખનઉ એક્સપ્રેસ વે પર બસ અને ટ્રેલપ વચ્ચે અકસ્માત.

ઘટનામાં 13 લોકોના મોત, 31 ઘાયલ.

ઇજાગ્રસ્તોને સૈફઇ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Last Updated : Feb 13, 2020, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.