ETV Bharat / bharat

દિવાળી પહેલા રેલવે કર્મચારીઓ માટે ખુશખબરી, 78 દિવસનું બોનસ આપશે સરકાર

નવી દિલ્હી: રેલવે કર્મચારીઓ માટે મોદી સરકારે દિવળી પહેલા ખાસ ભેટ આપી છે. કેબિનેટની બેઠકમાં રેલવેના કર્મચારીઓ માટે 78 દિવસનું બોનસ આપવાની જાહેરાત કરી છે. જેનો ફાયદો રેલવેના 11 લાખ કર્મચારીઓને મળશે.

indian railway board
author img

By

Published : Sep 18, 2019, 3:49 PM IST

સરકારને આ નિર્ણય પાછળ 2024 કરોડ રુપિયા ખર્ચ કરશે. સાથે સાથે મોદી સરકારે ઈ-સિગરેટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતમાં ઈ-સિગારેટ બનાવવા અને વેચવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

આપને જણાવી દઈએ કે, દર વર્ષે કેન્દ્ર સરકાર દિવાળી પહેલા કર્મચારીઓને બોનસ આપે છે, તેથી એવું પણ માની શકાય કે, રેલવે બાદ રાજ્ય સરકારો પર જલ્દીથી પોતાના કર્મચારીઓને આકર્ષક બોનસ આપી શકે છે.

Intro:Body:

દિવાળી પહેલા રેલવે કર્મચારીઓ માટે ખુશખબરી, 78 દિવસનું બોનસ આપશે સરકાર

નવી દિલ્હી: રેલવે કર્મચારીઓ માટે મોદી સરકારે દિવળી પહેલા ખાસ ભેટ આપી છે. કેબિનેટની બેઠકમાં રેલવેના કર્મચારીઓ માટે 78 દિવસનું બોનસ આપવાની જાહેરાત કરી છે. જેનો ફાયદો રેલવેના 11 લાખ કર્મચારીઓને મળશે. 

સરકારને આ નિર્ણય પાછળ 2024 કરોડ રુપિયા ખર્ચ કરશે. સાથે સાથે મોદી સરકારે ઈ-સિગરેટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતમાં ઈ-સિગારેટ બનાવવા અને વેચવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

આપને જણાવી દઈએ કે, દર વર્ષે કેન્દ્ર સરકાર દિવાળી પહેલા કર્મચારીઓને બોનસ આપે છે, તેથી એવું પણ માની શકાય કે, રેલવે બાદ રાજ્ય સરકારો પર જલ્દીથી પોતાના કર્મચારીઓને આકર્ષક બોનસ આપી શકે છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.