રવિવારે બનેલી ઘટનાના સંબંધમાં પોલીસે જણાવ્યું કે અજ્ઞાત ઈસમોએ એક સ્થાનીય સરદાર મોતબર ખાનના વાહનને નિશાન બનાવી આ વિસ્ફોટ કર્યો હતો.આ ઘટનામાં 5 લોકોના મૃત્યુ થયાં છે, જ્યારે 17 અન્ય ઘાયલ થયાં છે. ઘાયલોમાં ખાનના ત્રણ સરકારી સુરક્ષાકર્મી પણ સામેલ છે.
જો કે, અધિકારીઓએ આ હુમલામાં ખાનના મૃત્યુ અંગે સ્પષ્ટતા કરી નથી. પ્રાંતના સૂચનાપ્રધાન શૌકત અલી યૂસુફજઈએ જણાવ્યું કે ખાન અને અન્ય ડોગડારા ખીણના લોકો વચ્ચે એક જૂનો જમીન વિવાદ પણ આ વિસ્ફોટનું કારણ હોઈ શકે છે.
પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ : 5 લોકોના મોત, 17 ઘાયલ
પેશાવરઃ પાકિસ્તાનના ખૈબર પખ્તૂન્ખ્વા પ્રાંતમાં રિમોટ કંટ્રોલ દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં 5 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે.
રવિવારે બનેલી ઘટનાના સંબંધમાં પોલીસે જણાવ્યું કે અજ્ઞાત ઈસમોએ એક સ્થાનીય સરદાર મોતબર ખાનના વાહનને નિશાન બનાવી આ વિસ્ફોટ કર્યો હતો.આ ઘટનામાં 5 લોકોના મૃત્યુ થયાં છે, જ્યારે 17 અન્ય ઘાયલ થયાં છે. ઘાયલોમાં ખાનના ત્રણ સરકારી સુરક્ષાકર્મી પણ સામેલ છે.
જો કે, અધિકારીઓએ આ હુમલામાં ખાનના મૃત્યુ અંગે સ્પષ્ટતા કરી નથી. પ્રાંતના સૂચનાપ્રધાન શૌકત અલી યૂસુફજઈએ જણાવ્યું કે ખાન અને અન્ય ડોગડારા ખીણના લોકો વચ્ચે એક જૂનો જમીન વિવાદ પણ આ વિસ્ફોટનું કારણ હોઈ શકે છે.
પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ : 5 લોકોના મોત, 17 ઘાયલ
પેશાવરઃ પાકિસ્તાનના ખૈબર પખ્તૂન્ખ્વા પ્રાંતમાં રિમોટ કંટ્રોલ દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં 5 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય કેટલાય ઘાયલ થયા છે.
રવિવારે બનેલી ઘટનાના સંબંધમાં પોલીસે જણાવ્યું કે અજ્ઞાત ઈસમોએ એક સ્થાનીય સરદાર મોતબર ખાનના વાહનને નિશાન બનાવી આ વિસ્ફોટ કર્યો હતો.
આ ઘટનામાં 5 લોકોના મૃત્યુ થયાં છે, જ્યારે 17 અન્ય ઘાયલ થયાં છે. ઘાયલોમાં ખાનના ત્રણ સરકારી સુરક્ષાકર્મી પણ શામેલ છે.

Conclusion: