ETV Bharat / bharat

સ્વતંત્રતા દિવસ નિમિત્તે બોલીવૂડ સ્ટાર્સએ આપી દેશવાસીઓને શુભેચ્છા - સ્વતંત્રતા દિવસની શુભેચ્છા

મુંબઇ: સમગ્ર દેશ આજે આઝાદીનો પર્વ મનાવી રહ્યો છે.ત્યારે બોલીવૂડ સ્ટાર્સે પણ આ પર્વ પર શુભેચ્છાઓ પાઠવી હતી. બોલીવૂડના કલાકારો હંમેશા સંકટના સમયે દેશની સાથે એકજૂટ થઈને રહે છે. પછી ભલે પૂરની સ્થિતિ હોય કે દેશની રક્ષામાં બલિદાન થઈ ગયેલા સૈનિકોનો પરિવાર હોય. અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, એશ્વર્યા રાય બચ્ચન, આમિર ખાન, ટાઇગર શ્રોફ, કાર્તિક આર્યન અને રણબીર કપૂર સહિત બોલીવૂડના ઘણા કલાકારો સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક સાથે આવ્યા છે.

સ્વતંત્રતા પર્વની બોલીવુડ સ્ટાર્સએ આપી શુભેચ્છાઓ
author img

By

Published : Aug 15, 2019, 1:04 PM IST

દેશભરમાં આઝાદીનો જશ્ન ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. દરેક, બાળકો અને વડીલો, આઝાદીના આ 73માં પર્વ પર ભાગ લઈ રહ્યાં છે. શાળા, કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે લોકો સોશિયલ મીડિયા પર પણ તિરંગા સાથે સેલ્ફી શેર કરી રહ્યાં છે. આઝાદીની આ ઉજવણીમાં બોલિવૂડ સ્ટાર્સ પણ પાછળ રહ્યાં નથી. જાણો આ પ્રસંગે કયા સેલિબ્રિટીએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.

મુંબઇ
સ્વતંત્રતા પર્વની બોલીવુડ સ્ટાર્સએ આપી શુભેચ્છાઓ

અમિતાભ બચ્ચન ઉપરાંત અભિનેત્રી કાજોલ સહિતના કલાકારોએ પણ સ્વતંત્રતા દિવસ પર પોસ્ટ કરી લોકોને અભિનંદન પાઠવ્ય હતી.અનુપમ ખેરે આ પ્રસંગે વીડિયો પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું 'તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામના.

મુંબઇ
સ્વતંત્રતા પર્વની બોલીવુડ સ્ટાર્સએ આપી શુભેચ્છાઓ

આપણો દેશ શ્રેષ્ઠ દેશ છે. દરેક વ્યક્તિએ એક થવું જોઈએ અને દેશ એક નવી ઉંચાઈ પર લઈને જાય. તમામને સ્વતંત્રતા દિવસની શુભકામના. ભારત માતાની જય. વંદે માતરમ. '

Intro:Body:

https://www.etvbharat.com/hindi/uttar-pradesh/sitara/cinema/btown-wishes-happy-independence-day/na20190815123050161

बॉलीवुड कुछ यूं दे रहा है आपको स्वतंत्रता दिवस की बधाई!

देश आज अपनी आजादी का पर्व मना रहा है. आजादी के पर्व का यह जश्न तब और खास हो जाता है जब देश के चहीते बॉलीवुड सितारे अपने फैंस और देश भर को आजादी की मुबारकरबाद दें.

मुंबईः देशभक्ति के सागर में डूबकर जिस तरह पूरा देश आज 73वें स्वतंत्रता दिवस को सेलिब्रेट कर रहा है. उसी देशभक्ति के समां में डूबे बॉलीवुड सेलेब्स ने भी आजादी की खुशी मनाते हुए देश को स्वतंत्रता दिवस की बधाई दे रहे हैं.

एक्टर अनुपम खेर ने टवीट किया, "पूरी दुनिया भर में मेरे देशवासियों को आजादी मुबारक. हमारा भारत दुनिया के महानतम देशों में से एक है. चलो एक होकर अपने भारत को और ऊंचे मुकाम पर पहुंचाएं."

अभिनेत्री काजोल ने अपने इंस्टाग्राम पर टवीट करते हुए लिखा, "हमें आजाद हुए 73 साल हो गए हैं. फिर भी हमें बुराइयों ने जकड़ रखा है. चलिए हम आजादी को उसके सही मायने में मनाते हैं! #इंडेपेंडेंस डे इंडिया #जय हिंद."मेगास्टार सीनियर बच्चन ने भी देश के लिए अपने टवीटर हैंडल से एक प्यारी सी बधाई पेश की.

=====================================================================

સ્વતંત્રતા દિવસ નિમિત્તે બોલીવુડ સ્ટાર્સએ આપી શુભેચ્છાઓ

bollywood stars wishes happy independence day on social media

btown , happy independence day,bollywood stars, social media,સ્વતંત્રતા દિવસ,બોલીવુડ સ્ટાર્સ,સ્વતંત્રતા દિવસની શુભેચ્છા

મુંબઇ : સમગ્ર દેશ આજે આઝાદીનો પર્વ મનાવી રહ્યો છે.ત્યારે બોલીવુડ સ્ટાર્સે પણ આ પર્વ પર શુભેચ્છાઓ પાઠવી હતી.બોલીવુડના કલાકારો હંમેશા સંકટના સમયે દેશની સાથે એકજુથ થઈને રહે છે. પછી ભલે પૂરની સ્થિતિ હોય કે દેશની રક્ષામાં બલિદાન થઈ ગયેલા સૈનિકોનો પરિવાર હોય.અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, એશ્વર્યા રાય બચ્ચન, આમિર ખાન, ટાઇગર શ્રોફ, કાર્તિક આર્યન અને રણબીર કપૂર સહિત બોલીવુડના ઘણા કલાકારો સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક સાથે આવ્યા છે.

દેશભરમાં આઝાદીનો જશ્ન ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. દરેક, બાળકો અને વડીલો, આઝાદીના આ 73 માં પર્વ પર ભાગ લઈ રહ્યાં છે. શાળા, કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે લોકો સોશિયલ મીડિયા પર પણ તિરંગા સાથે સેલ્ફી શેર કરી રહ્યાં છે. આઝાદીની આ ઉજવણીમાં બોલિવૂડ સ્ટાર્સ પણ પાછળ રહ્યાં નથી. જાણો આ પ્રસંગે કયા સેલિબ્રિટીએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.

અમિતાભ બચ્ચન ઉપરાંત  અભિનેત્રી કાજોલ સહિતના કલાકારોએ પણ સ્વતંત્રતા દિવસ પર પોસ્ટ કરી લોકોને અભિનંદન પાઠવ્ય હતી.અનુપમ ખેરે આ પ્રસંગે વીડિયો પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું 'તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામના.

આપણો દેશ શ્રેષ્ઠ દેશ છે. દરેક વ્યક્તિએ એક થવું જોઈએ અને દેશ એક નવી ઉંચાઈ પર લઈને જાય. તમામને સ્વતંત્રતા દિવસની શુભકામના. ભારત માતાની જય. વંદે માતરમ. '

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.