ETV Bharat / bharat

ગુજરાતની 26 બેઠક પર ભાજપનો વિજય, કોંગ્રેસને હાથ મીંડુ - BJP

ન્યૂઝ ડેસ્ક : લોકસભા 2019ની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ 302 સીટ પર જીત મેળવી છે. ભાજપે આ વખતે દાવો કર્યો હતો કે તેઓ 300 કરતા વધુ સીટ મેળવશે અને આ વાત ભાજપે સાબિત કરીને બતાવી.

gujarat
author img

By

Published : May 24, 2019, 4:31 PM IST

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીના રાજકારણમાં આવ્યા બાદ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. ગુજરાતની 26 લોકસભા સીટમાંથી ભાજપે બધી જ સીટ પર જીત મેળવી છે.

પાર્ટી જીત આગળ કુલ
ભારતીય જનતા પાર્ટી 26 0 26
કુલ 26 0 26

ગુજરાતની ગાંધીનગર સીટ પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહે 5 લાખ કરતા પણ વધુ મત મેળવ્યા હતા. આણંદ લોકસભાના કોંગી ઉમેદવાર ભરતસિંહ સોલંકી અને બારડોલી લોકસભાના કોંગી ઉમેદવાર તુષાર ચૌધરીને પણ 2019 લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Intro:Body:

ન્યૂઝ ડેસ્ક : લોકસભા 2019ની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ 302 સીટ પર જીત મેળવી છે. ભાજપે આ વખતે દાવો કર્યો હતો કે તેઓ 300 કરતા વધુ સીટ મેળવશે અને આ વાત ભાજપે સાબિત કરીને બતાવી. 

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીના રાજકારણમાં આવ્યા બાદ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. ગુજરાતની 26 લોકસભા સીટમાંથી ભાજપે બધી જ સીટ પર જીત મેળવી છે.

ગુજરાતની ગાંધીનગર સીટ પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહે 5 લાખ કરતા પણ વધુ મત મેળવ્યા હતા. આણંદ લોકસભાના કોંગી ઉમેદવાર ભરતસિંહ સોલંકી અને બારડોલી લોકસભાના કોંગી ઉમેદવાર તુષાર ચૌધરીને પણ 2019 લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.